મારું નામ સૂરજ છે હું 28 વર્ષનો છું અને હાલ એક પ્રાઇવેટ કંપનીની અંદર જોબ કરું છું અમારી પ્રાઇવેટ કંપનીની અંદર જોબ કરવી ગમતી નથી કારણ કે તે કંપનીની અંદર માત્ર ને માત્ર છોકરાઓ કામ કરે છે અને કોઈ છોકરી કામ કરતી નથી
જેના કારણે મને ખૂબ જ એકલું લાગતું હોય છે અને હું મારા મમ્મી પપ્પા થી પણ ઘણો દૂર રહું છું એક શહેરની અંદર રહું છું જે મારી આજુબાજુમાં કોઈ રહેતું નથી પહેલા એક છોકરી રહેવા આવેલી હતી પરંતુ થોડાક સમય બાદ તે પણ જતી રહી હતી જેના કારણે હવે મારો તેની સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ નથી અને હું તને કરી પણ નથી
જેનું મને ખૂબ જ દુઃખ છે પરંતુ મને નહોતી ખબર કે થોડાક સમય બાદ કોઈ છોકરી મારી બાજુમાં પણ રહેવા આવશે અને થોડોક સમય થયો હતો એટલે એક નિશાન નામની છોકરી અમારી બાજુમાં રહેવા માટે આવેલી હતી તે છોકરી એકલી આવેલી હતી અને તે અહીંયા ભણવા માટે આવેલી હતી અને તેને ખૂબ જ અહીંયા ગમતું હતું
એટલે એક વખત ત્યારે સાંજ પડી ત્યારે તમારા ઘરની અંદર આવી અને તેને મારી પૂછતા જ કરી અને સામાન્ય રીતે અમે બંને નોર્મલ વાત કરીએ અમે બંને એકબીજાનો પરિચય કાઢ્યો
તો પરિચય કાઢતા ખબર પડી કે અમે બંને તો એક ગામના છીએ અને ત્યારબાદ તો અમને બંનેને ખૂબ જ કારણ કે આ અંજાન શહેરની અંદર મને પણ કોઈ મારા ગામનું મળી ગયું હતું જેના કારણે મને ખૂબ જ ગમી રહ્યું હતું પછી તો શું હતું મેં તેને માત્ર ને માત્ર એટલું જ કહ્યું કે હવે આપણે બંને ભેગા રહીશું અને ત્યારબાદ તેને પણ મારી સાથે ખૂબ જ ગમવા લાગ્યો ત્યાર બાદ તો તે તેના ઘરે ઓછી પરંતુ મારા ઘરે વધારે રહેલી લેતી હતી તે સવારે મારી માટે ચા પણ બનાવી લેતી હતી
નાસ્તો પણ બનાવી દેતી હતી અને ઘણી બધી વખત તો મને ખાવાનું પણ બનાવીને આપતી હતી જેના કારણે એમને બંનેને ખૂબ જ ગમતું હતું પરંતુ કોઈ પણ વાર અમે બંને સંબંધ વિશે વિચાર્યું ન હતું પરંતુ મને નહોતી ખબર કે એક સમયે એવો પણ આવશે કે તે સંબંધ વિશે વિચારશે અને પછી તો શું હતું શાંતિથી બેઠો હતો
અને લેપટોપમાં મારું કામ કરી રહ્યો હતો ત્યારે તરત મારી પાસે આવે અને મારી પાસે આવીને તેને માત્ર ને માત્ર મને એટલું જ કહ્યું કે હું ઘણા સમયથી જોઉં છું કે આપણે બંને એકસાથે જઈએ અને આપણા આટલા નજીક પણ આવી ગયા છીએ પરંતુ હજુ સુધી આપણે સંબંધ બાંધેલો નથી પણ હવે મારે કહેવું છે કે
મારે તારી સાથે ઘણા સમયથી સંબંધ બાંધવો હતો પરંતુ હું નહોતી કહી શકી. શું તું મારી સાથે સંબંધ બાંધીશ? મને તો ખૂબ જ ગમતું હતું એટલે મેં પણ તેને હસતા હસતા હા પાડી દીધી અને પછી તો શું હતું અમે બંનેએ રાત્રિએ ખૂબ જ મજા માણી.