શું તમને ખબર છે નિપ્પલ સાથે જોડાયેલા આ અવનવા ફેક્ટની, તો જાણી લો અત્યારે જ તમે પણ

nation

તમે રોજ અમારી વેબસાઈટ ના વાંચક હશો તો તમને ખબર જ હશે કે અમે તમારા માટે તમને મનગમતા પ્રશ્નો અને સેક્સના સવાલ જવાબ ઉપર આપની માહિતીને ઉજાગર કરતા હોય છે. ત્યારે આજે અમે તમને નીપ્પલ સાથે જોડાયેલ કેટલાક ફેક્ટ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે ત્યારે આપને આ લેખ પણ ગમશે તેવી આશા રાખીયે સેક્સ દરમિયાન નિપ્પલ ઉત્તેજના વધારવાનું કામ કરે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓની બોડીમાં નિપ્પલનો આકાર થોડો મોટો હોય છે. તેની ચારેય બાજુ સોફ્ટ પણ ડીપ કલરની સ્કિનનો ગોળ ઘેરાવ હોય છે જે એરિયોલા અથવા અરીઅલ તરીકે ઓળખાય છે.

જાણો નિપ્પલ સાથે જોડાયેલા કેટલાંક ક્રેઝી ફેક્ટ્સ.

સામાન્યરીતે બોડીમાં કુલ બે નિપ્પલ હોય છે. પણ બહુ જ ઓછા લોકો તે વાત જાણે છે કે કોઈ વ્યક્તિના બે કરતા વધારે નિપ્પલ હોય તેવું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2012માં એવી વાત જાણવા મળી હતી કે એક ભારતીય પુરુષમાં 7 એક્સ્ટ્રા નિપ્પલ જોવા મળ્યા હતા.

નિપ્પલને સ્પર્શ કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે. પણ, આ અનુભવ દરેક વ્યક્તિ મુજબ અલગ-અલગ હોય છે. કારણકે, તેવું જરૂરી નથી કે દરેક વ્યક્તિના નિપ્પલ એક સમાન ઉત્તેજના અનુભવતા હોય.

જ્યારે બોડી સેક્સ માટે તૈયાર હોય ત્યારે નિપ્પલમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે. આ દરમિયાન મહિલાઓના નિપ્પલ 25 ટકા વધુ ઉભરી આવે છે.

નિપ્પલ અથવા તેની આસપાસના વિસ્તારમાં હેરગ્રોથ એક સામાન્ય વાત છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં આ હેરગ્રોથ વધુ જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં મેડિકલ કન્ડિશન અથવા હોર્મોનલ બદલાવના કારણે આ સ્થિતિ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *