નવી નવી સમાગમ પોઝિશન અપનાવી સંભોગ લાઈફને બનાવો રસપ્રદ

GUJARAT

દરેક કપલ પોતાના બેડરૂમમાં ખુબ યાદગાર અનુભવ થાય તેવુ ઈચ્છે છે. જોકે એક સરખી સેક્સ કરવાથી તમારી સેક્સલાઈફ બોરીંગ થવા લાગે છે સેક્સ લાઈફને સ્પાઈસી કરવા માટે તમે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરો પછી જુઓ તમારી સેક્સ લાઈફ કેવી રસપ્રદ અને રોચક બની જાય છે. તમને એવુ લાગતુ હોય કે તમારી સેક્સ લાઈફ બોરીંગ થઈ રહી છે તો તમારે ખાસ નવી નવી સેક્સ પોઝિશનને ટ્રાઈ કરવી જોઈએ. આ તમારી સેક્સ લાઈફને સ્પાર્ક કરશે.

ધ વિક્ટરી

પીઠના બળે સુઈને તમારા પાર્ટનર તમારી સામે ઘુટણ પર બેસી જશે. ત્યારબાદ તે પોતાના બંને પગને V શેપમાં ફેલાવશે અને પછી પેનટરેટ કરશે. આ પોઝિશન ખાસ કરીને મહિલાઓ માટે વધારે સારો છે કેમકે આ પોઝીશનમાં ઝી સ્પોટ અને ક્લિટરિસને સ્ટીમ્યુલેટ કરે છે. પુરૂષોને પણ આમાં વધારેમાં વધારે પ્લેઝર મળે છે.

ધ મેજીક માઉન્ટેન

નામ અનુસાર આમાં તમારે અને પાર્ટનરે એક બીજા સામે પગવાળીને બેસવાનું છે. ઘુટણોથી વાળેલા પગનો શેપ માઉન્ટેનની જેમ હોવો જોઈએ. તમે બંને આ શેપમાં આગળ વધતા રહો જ્યાં સુધી કોન્ટેક્ટ ન થઈ જાય. ત્યારબાદ આ જ પોઝિશનમાં પાર્ટનરને પેનેટરેટ કરો. આ પોઝિશનને ટ્રાઈ કરનારાઓનું કેહવુ છે કે આ ખુબજ યાદગાર અનભવ છે.

સાઈડ બાય સાઈડ

જો તમે થાકેલા હો તો પણ સેક્સનો મૂડ હોય તો આ પોઝિશન જરૂરથી ટ્રાઈ કરો. તમે એક બીજાની સામે ફેસ રાખીને કોન્ટેક્ટ કરો પેનેટરશેનમાં એક નવો એંગલ આવવાથી રોમાંચિત સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published.