નાનકડી ઉમરમા ઢગલાબંધ ભજનો ગાનાર આ બાળક હાલમા જીવી રહ્યો છે રાજાઓ જેવુ જીવન……

Uncategorized

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો જેમા આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જેના ભજનો ઘરે ઘરે ગવાતા હતા હવે તો તમે સમજી ગયા હશો કે અમે કયા કલાકાર ની વાત કરી રહ્યા છે મિત્રો આજે આપણે વાત કરીશુ હરી ભરવાડ વિશે તો આવો જાણીએ.

મિત્રો નાની ઉંમરે ઢગલાબંધ ભજન આપનાર આ બાળક હવે તમારી સામે આવે તો પહેલી નજરે ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે. આજે વાત કરીશું હરિ ભરવાડ વિશે હરિ ભરવાડે નાની ઉંમરે ભજનિક બની ભજનની દુનિયામાં સારું નામ કમાઇ એક અલગ લોકચાહના પ્રાપ્ત કરી છે. હરિ ભરવાડનું નામ લોકજીભે ચઢેલુ છે. લોકો તેને ભજનિક તરીકે ઓળખે છે. પરંતુ આજે બાળકમાંથી પુખ્ત બનેલા હરિ ભરવાડનો ચહેરો કંઈક અલગ જોવા મળે છે.

હરિ ભરવાડના ભજનિક દુનિયામાં પ્રવેશ સમયનો ચહેરો જોયા બાદ આજનો ચહેરો જોઈ તેને ઓળખવો પણ મુશ્કેલ છે. તે કોઈ બોલિવુડના એક્ટરની જેમ સ્માર્ટી બની ગયો છે. હરિ ભરવાડનો જન્મ 12 ઓગસ્ટ, 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. હરિ ભરવાડ તેમના ગામ છપડીમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલતાં સમયે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી.

હરિ ભરવાડે 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ નહરિનો મારગથ બનાવ્યો હતો, જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો.પરિવારની વાત કરીએ તો નાનપણથી જ હરિના કાકા તેના સહાયક રહ્યા છે. કારણ કે તેના કાકા ને સંગીત અને ભજનો વિશે સારી એવી જાણકારી હતી. હરિ ભરવાડ ના સૂરીલા અવાજ ને સાંભળી કાકા એ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

હરિ ભરવાડે પોતાના ગામ છપડી માં ૧૨ ધોરણ સુધી નો અભ્યાસ કર્યો છે. જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારે પ્રાર્થના દરમિયાન એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી અરસામાં ગાંધીનગર પાસેના પેઠાપુર ગામના રહેવાસી રતનસીંહ વાઘેલાએ તેમને સાંભળેલા. રતનસીંહ વાઘેલાએ એકતા સાઉન્ડના માલિક રમેશ પટેલને હરિ ભરવાડની ભલામણ કરી હતી.

અને ત્યારબાદ તેઓએ આલ્બમ હરિનો મારગ બનાવ્યો હતો. હરિ ભરવાડની આ સફળતા પાછળ તેમના પરિવાર એ ખૂબ જ ફાળો આપ્યો છે. હરિ ભરવાડને જ્યારે આ સફળતા મળી ત્યારે તે નાના બાળક હતાં અને પરિવારના વડીલ જયારે એમ કહેતા કે, ભજન ગાવા જવાનું છે તે, ત્યારે તેમને ફરવા જવા જેવું લાગતું હતું.તેઓને આ સમજણ આવી એ સમયે લગભગ ગામમાં પ્રોગ્રામ થવાના બંધ થઈ ગયા હતા અને યુ-ટ્યુબ નો યુગ આવી ગયો હતો.

હરિ ભરવાડે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો બનાવવા માટે તનતોડ મહેનત કરી છે. વર્ષ ૨૦૦૯ માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં અભિનય કર્યો હતો, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો.મિત્રો તમને જણાવી દઇએ કે હરિ ભરવાડનો જન્મ 12 ઓગસ્ટ, 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન છે. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક છે.

જેઓનો હરિની સફળતામાં મોટો રોલ છે. જ્યારે હરિ ભરવાડના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકાને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડના સૂરીલા અવાજને સાંભળીને, પારખીને કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.હરિ ભરવાડ તેમના ગામ છપડીમાં ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલતાં સમયે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી.

અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી. હરિ ભરવાડે 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો, જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો. આ આલ્બમમાં લગભગ 7-8 ભજનનો સમાવેશ થાય છે. હરિ ભરવાડે લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે. જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે. 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં એક્ટિંગ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો.

2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો. મોટા થઈને આજે હરિ ભરવાડે વિદેશોમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેઓએ પ્રથમ વખત 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. 2014માં અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેઓણે પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રિના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં.

હાલ તેમનો અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલમાં સ્ટુડિયો છે. યુવા હરિ ભરવાડ આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે. બાળપણની તેમની આ સફર અટકી નથી. જોકે, હરિ ભરવાડ ગમે તેટલા મોટા થઈ જાય, પણ ભજનની દુનિયામાં તેમનો નાનકડો એવો માસુમ ચહેરો આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી. ઘરે ઘરે સંભળાતા ભજનોમાં આજે પણ લોકો આ ચહેરો શોધે છે.

હરિ ભરવાડે લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે. જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે. 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ સાસરે લીલા લેર છે માં એક્ટિંગ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો. 2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો. મોટા થઈને આજે હરિ ભરવાડે વિદેશોમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેઓએ પ્રથમ વખત 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. 2014માં અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેઓણે પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રિના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *