પોર્ન સ્ટાર મિયા ખલીફાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેને નફરત કરનારાઓને ચેતવણી આપી છે. જે બાદ મિયા ખલીફાનો ફોટો વાયરલ થયો હતો. જો કે, બાદમાં બીજી પોસ્ટ કરીને મિયા ખલીફાએ નફરત કરનારાઓને સાચા ગણાવ્યા.
એક અહેવાલ મુજબ, મિયા ખલીફા બેડરૂમમાં કપડાની સામે ઉભી જોવા મળે છે. આ ફોટો પર કેપ્શન તરીકે તેણે લખ્યું, ‘હેટર્સ કહેશે કે આ બધો એંગલ છે. મિયા ખલીફાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે, થોડા સમય પછી મિયા ખલીફાએ બીજી પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું, ‘હા તે સાચુ છે’.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાના ફેન્સની સંખ્યા ઘણી મોટી છે. મિયા ખલીફાના ઈન્સ્ટાગ્રામ પર 27 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતે 871 લોકોને ફોલો કરે છે.
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર મિયા ખલીફાના મોતની અફવા ફેલાઈ હતી. જે બાદ મિયા ખલીફાએ પોતે સ્વસ્થ છે અને તેની સાથે કંઈ ખરાબ થયું નથી. મિયા ખલીફાના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણા યુઝર્સે તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. જોકે, બાદમાં મિયા ખલીફાના મૃત્યુના સમાચાર ખોટા સાબિત થયા હતા.