સવાલ- મારા નજીકના એક સગાની દીકરી અમારા શહેરમા એકલી રૂમ રાખીને રહે છે હું ત્યાં આવતો જતો હોય તો અમારે સારી દોસ્તી થઈ ગઈ, જેના લીધે અમે એકબીજાને બધી વાત કહેવા લાગ્યા થોડા સમય પહેલા અમે વાત વાતમાં અલગ લાઇન ઉપર જતા (તમે સમજી શકો) અને આખી રાત આજ વાત કરી પછી આ વાતને હકીકત કરવા માટે અમે મળ્યા ત્યારે અમે આખી રાત રંગીન કરી પણ હવે મને ડર લાગે છે કે શું આ વાત મારા ઘરના લોકોને ખબર પડી જશે તો ?? એક યુવક
જવાબ- જો જે થયું તે તમારા બેવની સમજૂતિ થી થયું તો તમારા બેવમાંથી કોઈ કહેશે નહિ તો આ વાત કોણ બહાર પાડશે ?? ખોટી ચિંતા કરો માં અને તમે તમારા લાઇફ જીવો અને શાંતિથી રહો
સવાલ- હું 24 વર્ષનો છું, થોડા સમય પહેલા મારી સગાઈ થઈ હતી અને હું અને મારી થનાર પત્ની બેવ ફોન લેવા ગયા જ્યાં એને પસંદ આવતા એને 15000નો ફોન લીધો પણ એને ઘરવાળા કહે છે કે જમાઈ તમે અત્યારથી સસ્તો ફોન લઈ આપ્યો કહીને કેટલાય દિવસથી ઝગડા થાય છે,આજ વાતથી મારી સગાઈ પણ તૂટી ગઈ તો હું શું કરી શકું ??
એક યુવક
જવાબ- તમે જ તમારી ફિયાનસીને લઈને ફોન અપાવવા ગયા હતા તો તમેં જ ફોન અપાવ્યો ? પણ એ ફોન ગમ્યો ત્યારે અપાવ્યો ને, તમારી ફિયાનસીને ગમ્યો એ ફોન તમે અપાવ્યો એ વાત તમે એના ઘરના લોકોને હજુ પણ સમજાવી શકો છો તો શું તમે આ વાત એના ઘરના તમામ લોકોને સમાજવવામાં થાપ ખાવ છો ??
સવાલ; મારા કોલેજમાં ભણતો એક છોકરો મને ગમે છે પણ તેનો ધર્મ બીજો છે તો શું હું તેના જોડ પ્રેમ સબન્ડ રાખી શકું ???
એક યુવતી ( વડોદરા)
જવાબ- તમે કોલેજમાં છો તો હવે થોડા વર્ષો બાદ તમારા લગ્ન પણ થશે, તો આ લગ્ન તમારા માતાપિતાની મરજી થી થશે કે તમારા એકલાની મરજીથી ?
શુ તમારા માતા પિતા બીજા ધર્મના છોકરા જોડ તમારું લગ્ન કરાવશે ? આ વાત સમજીને ચાલો તો સારું,પ્રેમ થાય તો બની શકે તો લગ્ન પણ કરવા જોઈએ પણ લગ્ન પોતાના માતાપિતાની મરજીથી કરવા જોઈએ એ વાત વિચારી ને તમે આ નિર્ણયને લઈ શકો છો
સવાલ- મારે એક યુવતી સાથે છેલ્લા 2 વર્ષથી અફેર છે અમે કેટલીય વાર લગ્ન પહેલા આનંદ માણી ચુક્યા છે પણ તે મને કહે છે કે મારે હવે એના જોડ લગ્ન કરવા જ પડશે તો શું હું એને કેમનો સમજાવું કે મારે તારા જોડ નથી કરવા લગ્ન ?
એક યુવક
જવાબ- જો તમને એ યુવતી નહોતી ગમતી તો શું તમે ખાલી સુખ માણવા માટે જ એને પ્રેમ કરતા હતા ?? કે એ પણ ખાલી નાટક કરતા હતા, આ વાત જ જવાબ છે દોસ્ત