નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેવોલીના ભટ્ટાચાર્જી એ શરીર પર માત્ર એક પાતળી ચાદર લપેટીને કરાવ્યું છે અત્યંત હોટ ફોટોશૂટ. દેવોલીનાની સેક્સી તસવીરો જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો કે શું આ ગોપી બહૂ છે?બદલાઈ ગઈ ગોપી બહૂ.દેવોલીના ભટ્ટાચાર્જી ની આવી હોટ અને સેક્સી તસવીરો જોઈને હવે ફેન્સ પણ કહી રહ્યાં છે કે ગોપી બહૂ હવે ખુબ બદલાઈ ગઈ છે. દેવોલીનાની હોટ તસવીરોએ સોશલ મીડિયા પર આગ લગાવી દીધી છે. દેવોલીનાએ આપ્યું આ કેપ્શન.દેવોલીના ભટ્ટાચાર્જી આ તસવીરોને એક કેપ્શન આપ્યું છે, જેમાં લખ્યું છેકે, જિંદગી એક આર્ટ હે, જિસે બિના મિટાએ બનાના હૈ.
આ શો થી મળી ઓળખ.દેવોલીના ભટ્ટાચાર્જીને સીરિયલ સાથ નિભાના સાથિયામાં ગોપી બહૂના દમદાર પાત્રથી ટેલિવિઝનમાં એક જબરદસ્ત ઓળખ મળી. જેને કારણે તે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગઈ. પહેલીવાર આ શો માં દેખાઈ હતી.પહેલીવાર આ શો માં દેખાઈ હતી.દેવોલીના ભટ્ટાચાર્જી એ પોતાના કરિઅરની શરૂઆત ટીવી ડાંસ રિયાલિટી શો ડાંસ ઈન્ડિયા ડાંસથી કરી હતી. પહેલીવાર દેવોલીના આ શો માં દેખાઈ હતી.બિગ બોસ-13માં દેખાઈ હતી દેવોલીના.દેવોલીના ભટ્ટાચાર્જી એટલેકે, સાથ નિભાના સાથિયા સીરિયલની ગોપી બહૂ છેલ્લે બિગ બોસ-13માં દેખાઈ હતી. તે દરમિયાન દેવોલીના બેબ લુકમાં દેખાઈ હતી. દેવોલીનાનો આ હોટ અંદાજ જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે.
જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચારજીનો જન્મ આસામમાં થયો હતો અને તે ત્યાંની જ છે. તેને ડાંસનો શોખ હતો, તેથી તે કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાંથી ભરતનાટ્યમ અને ડાન્સની અન્ય બારિકાઈ શીખવા ચાલી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે દેવોલિના ભટ્ટાચારજીએ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2’ માટે દિલ્હીમાં ઓડિશન આપ્યું હતું અને તેમાં તે ટોપ -100 માં સિલેક્ટ થઈ હતી.ભલે સ્ક્રીન પર તેની મુસાફરી સારી રહી છે, પરંતુ તે પહેલાં તે જ્વેલરી સ્ટોરમાં કામ કરતી હતી. એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા દેવવોલીના ભટ્ટાચારજીએ મુંબઈના જ્વેલરી સ્ટોરમાં જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. જ્યારે તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ માટે ઓડિશન આપ્યું ત્યારે લોકોએ તેને ઓળખવાનું શરૂ કર્યું.
જણાવી દઈએ કે દેવોલિનાએ 2011 માં ટીવી શો ‘સંવારે સબકે સપને પ્રિતો’થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ સફળતાનો સ્વાદ તેણે સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ ની ‘ગોપી બહૂ’ બનીને ચાખ્યો હતો. દેવોલિનાએ ‘બિગ બોસ 13’ માં પોતાની પર્સનાલિટીનો પરિચય આપ્યો હતો. તેણે ટીવીની નિર્દોષ એક્ટિંગ છોડીને બોલ્ડ સ્ટાઈલમાં રમત રમી અને લોકોને તે પસંદ પણ આવી.
સાથ નિભાના સાથિયા’ માં ‘સંસ્કારી બહુ’નુ પાત્ર ભજવનાર ગોપી વહુ ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબસુરત અને બોલ્ડ તસવીર શેર કરતી રહે છે, દેવોલીના આવુ એટલે કરી રહી છે કે કારણકે ટીવી પર બનેલી તેની ઘરેલુ મહિલાની છબી બદલી શકે અને બોલિવૂડમાં એન્ટ્રીનો રસ્તો મળી શકે.દેવોલીનાએ બિકીનીમાં આ ફોટો તેના ઇન્સ્ટગ્રામ પર શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. દેવોલીનાનો આ હોટ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
તાજેતરમાં, દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના કેટલાક હોટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર છવાઇ ચુક્યા છે.દેવોલીનાએ બિકીનીમાં આ ફોટો તેના ઇન્સ્ટગ્રામ પર શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. દેવોલીનાનો આ હોટ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તાજેતરમાં, દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના કેટલાક હોટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઇ રહ્યા છે. એક ફોટોમાં સ્વિમિંગ પુલમાં બિકીની પહેરેને દેવોલીના પાણીમાં આગ લગાવી રહી છે.
ફેમસ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી, અનેક વખત બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી સનસનાટી મચાવી રહી છે.રિપોર્ટ્સ અનુસાર દોવોલીના ભટ્ટાચાર્જી તેમની હોટ તસવીર શેર કરી વહુની છબી સાથે બહાર આવવા માંગે છે.દેવોલીના બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તેમની તસવીર બદલવાનો પ્રયત્ન કરી રહી છે. દેવોલીના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.સામાન્ય રીતે પડદા પર સાડીમાં જોવા મળતી દેવોલીના રીઅલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે. દેબીનાનો આ હોટ અવતાર તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.બ્લ્યૂ ડ્રેસમાં દેબોલીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલ ખૂબ જ સરસ હોય છે.ગાઉન અને હાઈ બનમાં દેબોલીના ગોર્જિયસ લાગે છે. તે અવાર નવાર ફોટોશૂટ પણ કરાવે છે.
દેબીનાની સ્ટાઈલ ક્લાસી હોય છે. તે સિમ્પલ પણ સરસ લાગે છે.એક ફોટોશૂટ દરમિયાન દેબોલીના બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે.દેબોલીનાના અંદાજ જેના ચાહકોને ઘાયલ કરી દે છે. ટેન્ક ટોપ, શર્ટ અને પેન્ટ્સમાં દેબોલીના એકદમ સેક્સી લાગી રહી છે.દેબોલીનાની ફેશન સેન્ડ હંમેશા ઑન ધ પોઈન્ટ હોય છે.એક ફોટોશૂટ દરમિયાન શિઅર બ્લેક ટોપમાં દેબોલીના.દેબોલીનાનો આ ફોટો ખૂૂબ જ સરસ છે. તેના ચાહકો તેને ખૂબ જ પસંદ કરે છે.પુલ પાસે બિકીનીમાં દેબોલીના એકદમ સિઝલિંગ લાગી રહી છે.દેબોલીના અવારનવાર તેના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો તેને પસંદ પણ કરે છે.
દેવોલિના અનિમા ભટ્ટાચારજીનો જન્મ 2 ઓગસ્ટ 1985 ના રોજ અપર આસામના બંગાળી પરિવારમાં થયો હતો.તે ગુરુગ્રામમાં તેની માતા અને નાના ભાઈ સાથે રહે છે.તેણીએ સ્કૂલનું શિક્ષણ આસામના શિવસાગરમાં ગોડુલા બ્રાઉન મેમોરિયલ ઇંગ્લિશ હાઇ સ્કૂલથી કર્યું હતું અને તેના ઉચ્ચ અભ્યાસ ભારતની નવી દિલ્હીમાં ફેશન અને ટેકનોલોજીની રાષ્ટ્રીય સંસ્થામાંથી કર્યા હતા.શરૂઆતમાં ભટ્ટાચારજીએ મુંબઈના ગિલી ઈન્ડિયા લિમિટેડમાં જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું.
તે પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના અને અભિનેત્રી છે. જ્યારે તેણીએ ડાન્સ રિયાલિટી સિરીઝ ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2 માટે ઓડિશન આપ્યું ત્યારે તેણીની પ્રથમ નોંધણી થઈ. તેની અભિનયની શરૂઆત એનડીટીવી ઈમેજિનની સાવરે સબકે સપને પ્રિતો બાની તરીકે હતી. જૂન ૨૦૧૨ માં, ભટ્ટાચારજીને ગોપી મોદી તરીકે ભૂમિકા અપાઈ હતી, જે અગાઉ ભૂમિકા નિભાવનાર ગિયા માણેક બાદ સ્ટાર પ્લસ નાટક સાથ નિભાના સાથિયાના મુખ્ય પાત્ર હતા.
2016 માં, તેણીએ વારંવાર થતી લીપ્સને કારણે શો છોડી દેવાનો વિચાર કર્યો,પરંતુ તે શોનો ભાગ બનીને રહી ગઈ અને જૂન 2017 માં, દેવવલીનાએ પાંચ વર્ષ પૂરા કર્યા.તે જ મહિનામાં, તેણીએ 2013 માં શોના સેટ પર થયેલી ઈજાની મેરૂ સર્જરી કરાવી હતી.સાત વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યા બાદ શ્રેણી 23 જુલાઇ 2017 ના રોજ સમાપ્ત થઈ.