મારું વીર્ય ખૂબ જ ઓછું નીકળે છે મારે શું જોઈએ?

GUJARAT

પ્રશ્ન. મારું નામ અમૃત છે. મને અવારનવાર કર્યા બાદ મારા પોપટમાં દુખ્યા કરે છે હું શું કરું?

જવાબ : અમૃત પહેલા તો તમે કહ્યું તે રીતે કે તમને વારંવાર પોપટ ની અંદર દુખ્યા કરે છે પણ તમે જ્યારે બધું કરો છો ત્યારબાદ જ તમને આવું થાય છે તો આ બધી વસ્તુ ઘણા બધા પુરુષોની અંદર કોમન જોવા મળતી હોય છે કે તેઓ જ્યારે બધું કરતા હોય છે

ત્યારબાદ તેમને બધું દુખવા લાગતું હોય છે તો તમને તો પોપટ ની અંદર દુખે છે તો તેમ તો તમે વધારે પાણી પીવાનું રાખો અને જ્યારે પણ તમે કંઈ પણ કરો છો તો પહેલા રફ રીતે કરવાનું બંધ કરો કારણ કે તમે જેટલું રફ રીતે કામ કરશો રફ રીતે શારીરિક સંબંધ બાંધશો તેટલું સામેવાળાને તો દુખશે પણ એ દુખાવો તમને પણ થશે જેથી તમારે આ કાળજી લેવાની જરૂર છે

તમે જે કંઈ પણ નીચે ચડ્ડી કે તે પહેરો છો તે થોડી ઢીલી રાખવાની કોશિશ કરો જેનાથી તમને જે દુખાવો છે તે ઓછો મટી શકે અને જો તમે યુરીન જે છે તમારું રોકી રાખતા હો તો તે રોકવાનું બંધ કરો

જેના કારણે આ સમસ્યા તમારી જે છે તેની હું 100 ટકા સમાધાન થશે અને તો પણ જો તમારું સમાધાન થતું નથી તો તમે નજીકના ડોક્ટરને બતાવી શકો છો.

ઘણી બધી વખત અંદરથી પણ ઘણી બધી સમસ્યાઓ હોય છે જે બહાર દેખાઈ શકતી નથી જેથી તમારે હું તો એ સજેશન આપું છું કે તમે આવી બધી વાતો અને અહીંયા તમે પ્રશ્નો પૂછો છો તેની કરતા થોડાક પૈસા ખર્ચીને મોટા એવા છે ડોક્ટર હોય તેને પ્રશ્ન પૂછ્યો છે તમારું સમાધાન કરી શકે અને તમને કોઈ મોટો પ્રોબ્લેમ હશે તો તેનાથી પણ તમે બચી શકશો.

પ્રશ્ન. મારું વીર્ય ખૂબ જ ઓછું નીકળે છે મારે શું જોઈએ?

જવાબ : તમે કહ્યું તે રીતે કે તમારું વીર્ય ખૂબ જ ઓછું નીકળે છે તો તમારે શું કરવું તો આનો એકદમ સરળ જવાબ છે પહેલા તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી આ કોઈ બીમારી નથી આ કોઈ મોટો રોગ છે ઘણા બધા પુરુષોને એવું થતું હોય છે કે જો મારો ખૂબ જ ઓછું નીકળશે પછી મને ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓ થશે પરંતુ એવું નથી.

ઘણી બધી વખત એવું થતું હોય છે કે વ્યક્તિને નેચરલી શ્વેતકણ ઓછા હોવાથી આવી સમસ્યાઓ પેદા થતી હોય છે જેથી તેઓએ માત્ર ઇન્ટર્નલ ફેરફાર કરવા માટે બહારનું જે ખાવાનું હોય છે તેમાં કેટલોક સુધારો લાવવો પડતો હોય છે.

અને જ્યારે તે સુધારો લાવવામાં આવે છે ત્યારબાદ તેઓનું આજે સમસ્યા હોય છે તે પણ બંધ થઈ જાય છે તમે કહો છો કે તમારું ખૂબ જ ઓછું નીકળે છે તો તમારે પહેલા તો જો તમે ખૂબ જ વધારે વાર બધુંય શારીરિક સંબંધો બાંધો છો તો તેને તમારે ટાળવા પડશે થોડોક સમય આપવો પડશે અને સારો એવો ખોરાક ખાવો પડશે જેમાં પ્રોટીનની માત્રા વધારે હોય જેના કારણે તમે વધુમાં વધુ શક્તિશાળી બનો અને તમારું જે વીર્ય છે તે પણ વધારે ટપકે.

તમે તેની માટે ઘણી બધી પ્રેક્ટિસ પણ કરી શકો છો અને તમે અવારનવાર વિડિયો પણ જોઈ શકો છો અને જો તો પણ તમારી પ્રોબ્લેમ કોઈ સોલ થતી નથી તો તમે સારા એવા ડોક્ટરર્સને બતાવીને તમે તેમનું સજેશન લઇ શકો છો જેના કારણે તમારી આ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *