મારું સીલ તૂટી ગયું છે તો હું શું કરું?

about

પ્રશ્ન. મને અવારનવાર છોકરીઓ સાથે કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે પરંતુ મને કોઈ છોકરી મળતી નથી તેની માટે હું શું કરી શકું?

જવાબ : સૌપ્રથમ તો તમે જે પ્રશ્ન પૂછો છો તે પ્રશ્ન તમારે એક વખત વિચારવું પડશે અમે અહીંયા સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો લેતા હોઈએ છીએ પરંતુ આજે તમારો આ પ્રશ્ન લેવાનું કારણ માત્ર એટલું જ છે કે તમારા પ્રશ્નનો તમને નિરા કરણ મળી જાય જો વાત કરવામાં આવે તમને અવારનવાર છોકરો સાથે કરવાની ખૂબ ઈચ્છા થાય છે

તે તો સારી વાત છે દરેક પુરુષ હોય છે તેને આવી ઈચ્છા થતી હોય છે પરંતુ તમને કોઈ છોકરી મળતી નથી તો તે તમારી સમસ્યા છે તમારો પ્રશ્ન છે તેની માટે તમે ઘણા બધા રસ્તાઓ અપનાવી શકો છો તમે કોઈ કંપનીઓમાં લખાવી શકો છો તમે ઓનલાઈન તમને અપલોડ કરી શકો છો ટીંડર વાપરો છો અને તો ત્યાં કરી શકો છો

ત્યાંથી તમને છોકરીઓ મળી શકે છે અને તે છોકરીઓ તમને એક વખત મળશે તો તમને પણ ખૂબ જ મજા આવશે તેની ગેરંટી છે તેવી રીતે તમે છોકરીઓને અપલોડ કરી શકો છો

પરંતુ હું જ્યારે તમે આવી છોકરીઓ પાસે જાવ છો ત્યારે કોન્ડમ ફરજિયાત લઈને જવું જેના કારણે તમને આગળ જતાં કોઈ સમસ્યા પેદા ના થાય અને તમે સરસ રીતે પોતાનું જે કાર્ય છે તે કરી શકો માનવી પોતાના જીવનની અંદર ઘણી બધી વખત બધું કરતો હોય છે પરંતુ તેની સાથે જ્યારે તે કોન્ડમ લઈને જાય છે તો ઘણા બધા ચાન્સ ઓછા હોય છે કે તેને કોઈપણ પ્રકારનો રોગ થશે અથવા તો તેને કોઈ પણ પ્રકારની સમસ્યા થશે.

પ્રશ્ન. મારું સીલ તૂટી ગયું છે તો હું શું કરું?

જવાબ : તમારું સીલ તૂટી ગયું છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ પાણી માટે ઘણા બધા પ્રકારના રસ્તાઓ છે પરંતુ કારણો પણ ઘણા બધા છે સીલ તૂટી જવું એ કોઈ સામાન્ય કારણ નથી. જો કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે અમે ફોન કર્યો અથવા તો મારે આંગળીની કરામત કરી અને એટલે મારું સીલ તૂટી ગયું તો તે બેકાર છે એવું કંઈ હોતું નથી

શીલ ત્યારે તું જ્યારે કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય અથવા તો સીલ ત્યારે તૂટે છે જ્યારે કોઈ પ્રોટેક્શન વગર બધું કાર્ય કરી નાખ્યું હોય અને ઘણી બધી વખત એવું પણ બનતું હોય કે જે છોકરીઓ હોય છે તે ખૂબ જ વધુ પ્રમાણમાં ચાલતી હોય છે અથવા તો તે ખૂબ જ વધુ પ્રમાણમાં સાયકલિંગ કરતી હોય છે

જેના કારણે પણ તેમનું સીલ તૂટવાની સંભાવના રહેતી હોય છે અને જો તમારું સીલ તૂટી ગયું હોય તો તમારે કરવાનું કંઈ નથી તમારો જે આવનારો હસબન્ડ છે ને તમે વાત કરી શકો છો અને તેને તમે જણાવી શકો છો કે આવી સમસ્યાઓ છે તે જો આ સમસ્યા જોશે તો સામાન્ય રીતે તેની પર અમલ કરી શકશે અને તે સમસ્યા દૂર કરી શકશે

બાકી સીલ તૂટી જવું એ કોઈ મોટી વાત નથી કોઈને એમ થતું હોય કે આ બધી વસ્તુ તો લગ્ન પહેલાં જોવા મળી ગઈ કે સીલ તૂટી ગયેલું આવેલું છે એનો મતલબ એવો નથી કે તે જે તે છોકરી છે તે કોઈ સાથે સંબંધ બાંધવા ગઈ હશે પરંતુ ઘણી વખત સાયકલો ચલાવવાથી વધારે દોડવાથી કૂદવાથી પણ આ વસ્તુ શક્ય બનતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *