મારો ઉપરનો ભાગ ઘણો નાનો છે અને જેથી એક સ્ત્રી તરીકે મને ખૂબ શરમ આવે છે તેને મોટો કરવા હું શું કરું?

about

પ્રશ્ન. મારો ઉપરનો ભાગ ઘણો નાનો છે અને જેથી એક સ્ત્રી તરીકે મને ખૂબ શરમ આવે છે તેને મોટો કરવા હું શું કરું?

તમે કહો છો કે તમારા ઉપર નો ભાગ ઘણો નાનો છે અને જેથી એ સ્ત્રી તરીકે તમને ખૂબ જ શરમ આવે છે તો તેને મોટો કરવા માટે તમે શું કરી શકો. તો હું તમને જણાવવા માગું છું કે જો તમારા ઉપર નો ભાગ ગણો નાનો હોય તો એક સ્ત્રી તરીકે તમે ઘણું બધું કામ કરી શકો છો એક તો તમને ખુબ જ શરમ આવે છે

તો પહેલા તો તમારા મગજમાંથી એ વસ્તુ કાઢી દો ભાગ નાનો હોવો કે મોટો તે તમારા હાથમાં નથી અને તે નાનો હોય તો પણ તમે સ્ત્રી છો તમે કોઈ બીજું વ્યક્તિ નથી જેથી તમારે કંઈ ખરાબ વિચારવાની જરૂર નથી તમે કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો બીજી કહેવાની વસ્તુ એ છે કે જો આવી વસ્તુ હોય તો તમે ક્રીમનો ઉપયોગ કરી શકો છો

બજારની અંદર કેટલી મોકલો તો છે જેને તમે ત્યાં લગાવશો તમે ઘણા બધા પ્રકારના ફાયદા થવાના છે અને લાંબા ગાળે તમારા જે તમારો આગળનો ભાગ છે જે ઘણું મોટો દેખાય શકે છે અને તમને પણ ઘણા બધા પ્રકારના ફાયદાઓ દેખાશે અને તમે એ વસ્તુ પણ કરી શકો છો બીજી વસ્તુ એ પણ છે કે તમે ડોક્ટર પાસે જઈ શકો છો અને તેમની પણ સલાહ લઈ શકો છો જેનાથી તમને સારું એવું માર્ગદર્શન મળે.

પ્રશ્ન. ભૂતકાળમાં મને ભાભીઓ સાથે રિલેશન માં આવવું ગમતું હતું હવે મારા લગ્ન થયા તો મને મારી પત્ની સાથે મજા નથી આવતી હું શું કરું?

તમે કહો છો તે રીતે ક્યારે ભૂતકાળમાં તમને ભાભીઓ સાથે રિલેશનમાં આવું ખૂબ જ ગમતું હતું અને હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો તમારી પત્ની સાથે તમને મજા નથી આવતી તો તમે શું કરી શકો તો હું એવું માની શકું છું કે તમને મજા લેવા માટે ભાભીઓ સાથે જવાનું મન થતું હશે અને થતું હશે કે હું તેમની સાથે પાછો જતો આવું અને મજા માણી આવું તો હકીકતમાં હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે

જેથી તમારે આવું બધું કરવાનું નથી કારણ કે જો તમે આવું કરો છો તો તમારું લગ્ન જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને તમને ઘણી બધી સમસ્યા આવી શકે છે તમને માત્ર સારી સમસ્યા નહીં પણ આર્થિક સમસ્યા અને સામાજિક સમસ્યા પણ નડી શકે છે જેના કારણે તમે તેમની સાથે રિલેશનમાં નહીં આવી શકો હવે તમારે લગ્ન થયા છે

તો તમારે તમારી પત્ની સાથે મજા માણવી પડશે તમે ભૂતકાળની અંદર જો કોઈની સાથે મજા માણી છે તો તેનો કોઈ સમસ્યા નથી કોઈ ઇસ્યુ નથી પરંતુ હવે જો તમે આવું કરો છો તો તમે તમારી પત્ની સાથે દગો છો તેવું કહી શકાય

પરંતુ હા તમને તેમની સાથે મજા ન આવતી હોય તો કઈ બાબત પર તમને મજા નથી આવતી તમને કંઈ પોઝિશન ગમે છે તમને શું કરવું ગમે છે તે તમારી પત્ની સાથે ડિસ્કસ કરી શકો છો અને ત્યારબાદ તેની સાથે તમે બધું કરી શકો છો પરંતુ તમે જો કોઈ બીજું વિચારી રહ્યા હોય તો તેવું તમારે કરવાની કોઈ જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *