પ્રશ્ન. મારો જુનો બોયફ્રેન્ડ કોઇ બીજી છોકરી સાથે સંબંધ બાંધીને મને મજા નથી આપતો મારે શું કરવું?
તમે જણાવી રહ્યા છો કે તમારો જુનો બોયફ્રેન્ડ કોઈ બીજી છોકરી સાથે સંબંધમાં તેને તમને મજા નથી આપતો તેને તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ તેની માટે તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સામાન્ય રીતે હું તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમારો જન્મ કોઈ બીજી છોકરી સાથે સંબંધ બાંધતો હોય
તો તેઓ મજા ન આપી શકતો હોય તે તમને કેવી રીતે ખબર છે પહેલા તો તમારી પાસે પુરાવા હોવા જોઈએ અને તમારી પાસે જો પુરાવા નથી તો તેવા સમયની અંદર તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે એટલે પુરાવા વગર તમારે ના બોલવું જોઈએ તમારી પાસે એને તમે લાગતું હોય કે હા તમને બોયફ્રેન્ડ તમારી સાથે આ વિગતદારી કરી રહ્યો છે
અને આ ખોટું કરી રહ્યો છે તો તમે બિન્દાસ થઈને કહી શકો છો કે તે કેમ આવું કરી રહ્યું છે પરંતુ તમારી પાસે પુરાવાના હોય તો તેના બેઝ ઉપર તમે કહી શકતા નથી અથવા તો તમારો જૂનો બોયફ્રેન્ડ કોઈ બીજી છોકરી સાથે સંબંધ બાંધતો હોય તો તમે તેને પૂછી શકો છો કે તેને એવું કરવાની જરૂર શું કામ પડી અથવા તો તમારામાં શું ખોટ રહી ગઈ
અથવા તો તેનામાં કંઈ હશે કે જેના કારણે તેને એવું કર્યું હશે તો તે તમારે તેને પૂછવું જોઈને ભૂલીને તમારે એક વખત વાત કરી લેવી જોઈએ આમાં બીજું કોઈ કરવાનું હોતું નથી તમે એક વખત જ્યારે તેની સાથે વાતચીત કરો છો અને શાંતિથી વાતચીત કરો અને કોઈ નિવારણ નીકળે તો ઠીક અથવા તો તમે તેને મૂકી પણ શકો છો.
પ્રશ્ન. મારો પતિ રાત્રિમાં મને ચરમ સુખ સુધી નથી પહોંચાડી શકતો મારે શું કરવું?
તમે જણાવી રહ્યા છો કે તમારો પતિ રાત્રે હું તમને સુખ સુધી પહોંચાડી નથી શકતો તો તેના માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે ઘણી બધી વસ્તુ તમે તેની માટે કરી શકો છો સામાન્ય રીતે હાલના સમયની જો વાત કરવામાં આવે તો ઘણા બધા પુરુષ હોય છે કે જે સામાન્ય રીતે પોતાની પત્ની સાથે બધું કરતા હોતા નથી અને જેના કારણે તેમને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે
અને ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાની પત્નીની સાથે બધું કરતા હોય છે પરંતુ તેઓ પોતાની પત્નીને મજા નથી આપી શકતા અને જેના કારણે તેમની પત્ની ખૂબ જ ડી સપોર્ટ થઈ જતી હોય છે અને જેના કારણે તે બીજા લોકો પાસે જતી હોય છે અને તેની પાસે બધું કરાવતી હોય છે અને જેના કારણે બીજા એક્સ્ટ્રા પણ થતા હોય છે આની માટે તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો
હું તો તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે સામાન્ય રીતે તમારો પતિ તમને રાત્રીમાં આવું ન કરી શકતો હોય તો તમારે તેમની સાથે વાત કરવી જોઈએ અને તમારે તેમને કહેવું જોઈએ કે તેઓ તમારી સાથે કેવી રીતે તમારે બધું કરવું છે તમારે જે રીતે તેમની સાથે બધું કરવું છે તે તેમને પૂછી શકો છો અને ત્યારબાદ તમે તેમની સાથે બધું કરી શકો છો તો તમારા પતિને પણ મજા આવશે
અને તમને પણ મજા આવશે બીજી વસ્તુ એ પણ છે કે તમારે તમારા પતિને કેપ્સ્યુલ પીવાનું કહેવું જોઈએ જ્યારે તેઓ કરે છે તો તેવા સમયની અંદર તેઓને ખૂબ જ મજા આવશે સામાન્ય રીતે કેપ્સુલ પીવામાં આવે છે તેવા સમયની અંદર તેઓમાં શક્તિ આવી જતી હોય છે અને ત્યારબાદ તે તમારી સાથે ખુબ સરસ રીતે બધું કરી શકશે.