મારો પતિ છૂટાછેડા લેવા માટે ત્રાસ આપે છે અને દરરોજ રાતે શ-રી-ર સુખ માણવા સોરી પણ કહે છે!! શું મારે છૂટાછેડા લેવા જોઈએ??

about

પ્રશ્ન.મારો પતિ છૂટાછેડા લેવા માટે ત્રાસ આપે છે અને દરરોજ રાતે શરીર સુખ માણવા સોરી પણ કહે છે!! શું મારે છૂટાછેડા લેવા જોઈએ??

તમે જણાવી રહ્યા છો કે તમારા પતિ તમને છૂટાછેડા લેવા માટે ત્રાસ પણ આપે છે અને શરીર સુખ માણવા રાત્રે તમને સોરી પણ કહેતા હોય છે તો હું તમને એક સૌ પ્રથમ વસ્તુ જણાવવા માંગુ છું કે તમને તો પહેલા ખ્યાલ છે કે તમારા પછી આવું કરવું માટે લેવાનું કહે છે અને સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે તમારા પતિ તમારાથી છૂટાછેડા શું કામ લેવા માંગે છે

જો કોઈ તમારી વચ્ચે પ્રોબ્લેમ ચાલી રહી હોય તો તે પ્રોબ્લેમ ની સમસ્યાનું સમાધાન લાવો તમે સમસ્યાનો સમાધાન બોલીને લાવી શકો છો અને ચર્ચાથી જો તેનો અંત આવતો ન હોય તો ત્યારબાદ તમે આ બધા પગલાઓ ઉઠાવી શકો છો બીજી વસ્તુ એ પણ છે જો ચર્ચા ધ્યાન નથી આવતો યાર બાદ તમે આ પગલું ભરી શકો છો

અને તમને લાગતું હોય કે તે વ્યક્તિ સાથે તમે નહીં રહી શકો અથવા તે વ્યક્તિને એવું લાગે છે કે તમે તેના યોગ્ય નથી તો ત્યાર બાદ તમે છૂટાછેડા લઈ શકો છો અને તમને સોરી કહેતા પણ હોય તો ત્યારબાદ તમારે એક વખત ચર્ચા કરવી પડે અને એક વખત ચર્ચા કરી લો અને જો તેઓ માનતા હોય તો ઠીક છે બાકી દરેક જો આવું ચાલતું હોય તો છુટાછેડા લઈ લેવા વધારે સારા છે.

પ્રશ્ન.મારી ગર્લફ્રેન્ડ પરિણીત છે અને મને એકલી હોય ત્યારે ઘરે શરીર સુખ માણવા બોલાવે છે!! શું કરું તેના ઘરે જાવ કે નઈ??

તમે જણાવી રહ્યા છો કે તમારી ગર્લફ્રેન્ડ પાણી જ છે અને તે જ્યારે એકલી હોય ત્યારે તમને વધારે શરીર સુખ માણવા માટે બોલાવે છે તો જોવું જોઈએ કે કેમ તો હું તમને હવે જણાવવા માગું છું

કે સૌ પ્રથમ તો તમારે એ જાણવાની જરૂર છે કદાચ તમે પણ નહીં થતું તમારી જ ગર્લફ્રેન્ડ છે તેના હવે લગ્ન થઈ ચૂક્યા છે અને તેના લગ્ન બાદ તે હવે કોઈ બીજાની અમાનત બની ચૂકી છે એટલે તમે તેની સાથે કઈ કરી શકતા નથી જો તે તમને કદાચ બોલાવી રહી હોય તો તેને વધારે બુદ્ધિ ચાલતી નથી હોતા તેનામાં ભાન નો અભાવ છે

જેના કારણે આવું કરતી હશે જુઓ તમે આવું કરો છો તેના કારણે તમારી જિંદગી તો બરબાદ નથી થવાની તમે તો સિમ્પલ રીતે ત્યાંથી નીકળી જવાના છો પરંતુ તેની જિંદગી જરૂરથી બરબાદ થઈ શકે છે અને સૌ પ્રથમ તે પહેલા તમારી પ્રેમિકા હતી તેવું વિચારીને પણ તમે ચાલી શકો છો અને તેની સાથે કંઈ કરવાની જરૂર નથી

તમારે તે તમને બોલાવતો હોય તો તમે ચોકી તેને ના પાડી શકો છો કારણ કે હવે તેને લગ્ન થઈ ચૂક્યા છે અને તમારી સાથે બધું કરવું જ હોય તો તમારે તેના ઘરે જવાની જરૂર નથી તમે તેની સાથે લગ્ન કરી શકો છો અને તેને કહી શકો છો કે તો આની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે લગ્ન કરી લે અને ત્યારબાદ તમે બધું કરી શકો છો બાકી તમે જો બધું કરવા માટે જાઓ છો તો સામેવાળી છોકરીને જિંદગી બગડશે તેવું મને લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *