મારો બોયફ્રેન્ડ મને રોજ ફોન કરીને પત્ની જોડે નથી ફાવતું તેવા રોદણાં રડે છે,હું શું કરું

GUJARAT

સવાલ- હું 28વર્ષની પરણિત મહિલા છું, મારા ઘરની નજીકમાં રહેતા એક યુવક જોડે મારે 4 વર્ષ અફેર હતું પણ એ મને પૂર્ણ સંતોષ કરાવી શક્યો નહિ, મારા પતિ વિદેશ રહે છે અને હું અધૂરી રહું છું. હું શું કરું..

જવાબ- જો પતિ વિદેશમાં હોઈ અને તમે અહીં અધૂરા રહેતા હોય તો કાંતો તમારે વિદેશ પતિ જોડે જતું રેહવું જોઈએ અથવા તમારે અહીં જ હાલ માર્કેટમાં મળતા ટોયઝ નો ઉપયોગ કરી લેવો જોઈએ. બાકી બહાર જશો તો આબરૂ તો જવાની જ છે એક ના એક દિવસ.

સવાલ- હું એક 22 વર્ષની પરણીત સ્ત્રી છું, અમારા લગ્ન હજુ 4 મહિના પહેલા જ થયા, પણ સુહાગરાતના દિવસથી જ મારે અને મારા પતિ વચ્ચે સેક્સના સંબંધોને લઈને ચકમક થાય છે, એમને મુખમૈથુન ગમે છે તો એ એના માટે રોજ જીદ કરે છે,જ્યારે તેઓ તો મને હોઠ સિવાય ક્યાંય કિસ પણ નથી કરતા. તો હું શું કામ એમને કઈ કરું.. ?
એક મહિલા( વડોદરા)

જવાબ- તમારી વાત એક રીતે યોગ્ય છે પણ હવે તમે પતિ પત્ની છો અને હમણા જ નવા નવા લગ્ન કર્યા છે તો બેવ સમજીને આ સંબંધ તમારો આગળ વધારો. તમે તમારા પતિને ફૂલ ઉતેજીત કરશો તો એ પણ તમારું કહેલું બધું કરશે જ મારું તો એવું માનવું છે.

પ્રશ્ન : મારી ઉંમર 26 વર્ષ છે અને હું અપરિણીત છું. મારા બોયફ્રેન્ડે બે વર્ષ પહેલાં બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા કારણ કે અમારાં લગ્ન માટે તેનો પરિવાર તૈયાર નહોતો. હવે તો તેને 6 મહિનાનો દીકરો પણ છે. મારો બોયફ્રેન્ડ હવે મને રોજ ફોન કરીને તેને પત્ની સાથે ફાવતું ન હોવાના રોદણાં રડે છે. તે મારી સાથે ફરીથી પ્રેમપ્રકરણ શરૂ કરવા ઇચ્છે છે. શું આ યોગ્ય છે? એક યુવતી (સુરત)

ઉત્તર : આ પ્રકારના લગ્નેતર સંબંધોને સમાજમાં માનની નજરે જોવામાં નથી આવતા. આ પ્રકારના સંબંધ કે પછી અફેર્સ બાંધવાના કારણ વ્યક્તિ-વ્યક્તિએ જુદા જુદા હોય છે. ઘણીવાર લગ્નેત્તર સંબંધ કંટાળાજનક જિંદગીમાં આનંદ લાવતા હોય છે તો કોઈવાર એ ખતરનાક પણ નીવડતા હોય છે. કેટલાક એમ માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રી લગ્નેત્તર સંબંધ ત્યારે જ બાંધે જ્યારે લગ્નમાં કોઈ પ્રોબ્લેમ હોય, પણ અડધોઅડધ લગ્નેતર સંબંધોમાં આ સાચું નથી હોતું. આ રિલેશનશિપ માટે તમારી પાસે કોઈ વાજબી કારણ નથી, શક્ય હોય તો એ છોકરા સાથે સંબંધ આગળ ન વધારો.

Leave a Reply

Your email address will not be published.