મારો બોયફ્રેન્ડ મને ખાલી સમાગમ કરવા જ આવે છે,ક્યાંય ફરવા કે મુવી જોવા નથી લઇ જતો,અને કહે છે કે….

GUJARAT

સમસ્યા : મારાં લગ્નને 27 વર્ષ થયાં છે. અત્યાર સુધી કોઇ જ તકલીફ હતી નહીં, પરંતુ છેલ્લા થોડાક દિવસથી ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી અનુભવાય છે. તો શું કરવું એનો ઉપચાર બતાવશો?

ઉકેલ : જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતા, સૂતા કે કોઇ પણ અવસ્થામાં એકપણ વાર પૂરતું ઉત્થાન આવે તો કોઇ જ ચિંતા કરવા જેવું નથી. ઘણી વાર થાક, કામનું ભારણ અથવા કોઇ પણ ટેન્શનના કારણે બે-ચાર વાર ઉત્તેેજના બિલકુલ ના પણ આવે.

જે રીતે વિરાટ કોહલી ત્રણ-ચાર મેચમાં સળંગ શૂન્ય રને આઉટ થઇ જાય તેનો મતલબ એ નથી કે તે ફરીવાર સેન્ચુરી નહીં બનાવી શકે. તે જ રીતે આપ પાંચ-છ વાર સદંતર નિષ્ફળ જવાથી જિંદગીભર નપુંસક નથી બની જતા. આપને કોઇ જ દવાની જરૂર નથી. આ દરેક પુરુષના જીવનમાં અનુભવાતી હકીકત છે, પરંતુ જો આપે સો વર્ષ સુધી જાતીય જીવન માણવું હોય તો દારૂ, તમાકુ, સિગારેટ, બીડી, માંસાહાર અને ઇંડાંનો ત્યાગ કરવો જરૂરી છે. આના ઉપયોગથી આજે નહીં તો કાલે જરૂર નપુંસકતા આવી શકે છે.

સવાલ: મને એક 23 વર્ષના યુવક જોડે પ્રેમ છે,અને અમે બેવ અલગ અલગ શહેરમાં રહીયે છે, તો લૉંગ ડીસ્ટન્સના લીધે અમે ઓછું મળતા હોઈ લગભગ મહિને 1 કે 2 વાર જ મળતા હોઈ,પણ એ મને જયારે મળવા આવે ત્યારે હોટેલમાં જ બોલાવે છે અને શારીરિક સબંધ બાંધીને નીકળી જાય છે, પણ હું કહું કે ચાલ મુવી જોવા જઇયે કે ક્યાંક ફરવા જઇયે તો તરત ના પાડી દે કે હું થાકી ગયો છું ચાલ આરામ કરીયે હોટેલમાં જઈને ને વાત કરીયે, અને ત્યાં જઈને સબંધ બાંધવાની ચાલુ કરી દે છે, હું શું કરું આને છોડી દવ ? કે આ સબંધ આગળ વધારી રાખું ?

એક યુવતી

જવાબ: એ વ્યક્તિ તમને ખુશ રાખવા નથી માંગતો પણ તમે એ વ્યક્તિને ખુશ રાખવા ફરો છો, બીજું એ વ્યક્તિ તમારી વાત નથી માનતો પણ તમે ….?? તો આ સબંધ શું આગળ જતા તમને ખુશ રાખી શકે છે ?

Leave a Reply

Your email address will not be published.