મારા બોયફ્રેન્ડ જોડે હું મારા શરીરની ભૂખ નથી સંતોષી શક્તિ, તો શું હું એના દોસ્ત જોડે…..

GUJARAT

પ્રશ્ન : હું મારા બોયફ્રેન્ડ સાથે પાંચ વર્ષથી સ્ટેડી છું. હવે મારો બોયફ્રેન્ડ આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હું તેની પ્રગતિથી ખુશ છું પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ વિશે મારા મનમાં અનેક શંકાઓ છે. હું એવું માનું છું કે એકબીજાથી દૂર રહેવાથી સંબંધનો ચાર્મ ઓછો થઇ જાય છે. શું આવા સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે?

ઉત્તર : દરેક પ્રકારની રિલેશનશીપના હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ નિષ્ફળ જ જાય છે એવું નથી પણ એમાં પ્રત્યક્ષ સ્પર્શની લાગણીની બાદબાકી થઇ જાય છે. લોંગ ડિન્સ્ટરન્સ રિલેશનશીપના શરૂઆતના કેટલાક મહિનાઓમાં બધુ બરાબર લાગે છે પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ફસ્ટ્રેશન લેવલ પણ વધતું જાય છે.

લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં બીજી બધી લાગણીઓની સાથે સાથે અસુરક્ષિતતાની લાગણી પણ હોય છે. જ્યારે આ લાગણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે સંબંધોમાં સમસ્યાની શરૂઆત વધતી જાય છે.

જો થોડી સમજદારીથી કામ લઈને આ અસુરક્ષિતતાની લાગણી પર કાબૂ મેળવવામાં આવે તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ થવાની શક્યતા વધી જાય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ સાબિત થશે કે નિષ્ફળ એ નક્કી કરવા માટેનું કોઇ ખાસ ગણિત નથી. આ વાતનો આધાર એની પસંદગી કરનાર પ્રેમીઓની માનસિકતા અને સમજદારી પર છે. જો પ્રેમીઓ સમજદાર હોય તો આ પ્રકારના સંબંધો સફળ નીવડે છે.

સવાલ- હું 24 વર્ષની છું, મારો પ્રશ્ન છે કે હું મારા બોયફ્રેન્ડ જોડ શરીરની ભૂખ બાબતે ખુશ નથી, એ જલ્દી થાકી જાય છે અને મને પણ ખુશ નથી કરી શકતો તો શું હું એના કોઈ દોસ્ત જોડ જાવ તો આ ગુનો ગણાશે ?
એક યુવતી- સાબરકાંઠા..

જવાબ- ચોક્કસ આ ગુનો ગણાશે તમારા બોયફ્રેન્ડની નજરમાં, પણ તમે તમારા બોયફ્રેન્ડને ખુલીને કહી દો ને એક વાર

Leave a Reply

Your email address will not be published.