મારો બોયફ્રેન્ડ મને ઓરલ કરાવે છે હું ના પાડું તો એ સમાગમ કરવાની જ ના પાડી દે છે અને મને ઓરલ બિલકુલ ગમતું નથી…..

GUJARAT

પ્રશ્ન : હું 40 વર્ષની મહિલા છું. છેલ્લા છ મહિનાથી મને રાતે ઊંઘવામાં બહુ સમસ્યા નડે છે. રાતના ત્રણ વાગ્યા સુધી મને નિંદર નથી આવતી. મેં ડોક્ટરની દવા પણ લીધી છે પણ આમ છતાં કોઇ ફાયદો નથી થયો. મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત)

ઉત્તર : ઊંઘ માટે કસરત સૌથી શ્રેષ્ઠ છે અને સ્વસ્થ રહેવા માટે પણ કસરત જરૂરી છે. જો તમે નિયમિત કસરત કરો છો તો તમને રાત્રે સારી ઊંઘ આવી શકે છે અને બીજા દિવસ માટે પણ તમે સતર્ક રહો છો. જોકે ઊંઘવા જતા સમયે આપણું શરીર ઠંડું હોવું જોઈએ તેથી સાંજે કસરત ટાળવી જોઈએ. સરળતાથી સારી ઊંઘ મેળવવાનો એક રસ્તો એ છે કે તમે ઊંઘવાના બે કલાક જેટલા સમય પહેલા પોતાની જાતને વધુ પડતી લાઈટથી દૂર રાખો.

ભોજન અને ઊંઘવાની વચ્ચે થોડા કલાકનો સમય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. સારી ઊંઘ લેવા માટે આપણું મગજ શાંત અને શરીર ઠંડું હોવું જરૂરી છે. ઘણીવાર મગજ વિચારોએ ચડી જવાના કારણે ઊંઘ આવતી હોતી નથી. જો આવી સમસ્યા હોય તો બ્રિધિંગ ટેક્નિક અપનાવવી જોઇએ. ઊંઘતી વખતે શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી તમારું મન વિચારે ચડતું નથી.

તમારો શ્વાસ તમારા નાકથી તમારા સમગ્ર શરીરમાં જાય છે તેના પર ધ્યાન આપો. તેવી જ રીતે શ્વાસ બહાર કાઢતી વખતે પણ તેનું નિરિક્ષણ કરો. જો રાતના સમયે ચા કે કોફી પીવાની આદત હોય તો છોડી દો. હકીકતમમાં આપણને બધાને કેફિનની અસર થાય છે. ઘણા લોકોને તેની ઘણી અસર થતી હોય છે. ઘણા લોકોને ચા પીધા બાદ તેની અસર વધારે થતી હોય છે. જ્યારે ઘણાને તેની કોઈ ખાસ અસર થતી નથી. તમારા શરીર પર જો આની નકારાત્મક અસર થતી હોય તો પણ નિંદર નથી આવતી.

સવાલ: હું 27વર્ષની યુવતી છું અને છેલ્લા 3 વર્ષથી એક યુવક જોડ રિલેશનશિપમાં છું પણ એ મને નાછૂટકે પણ એવું કામ કરાવે કે મને તમને કેહતા પણ શરમ આવે છે, એ મને રૂમમાં લઇ જાય ત્યારે જબરદસ્તી કરે ઓરલ કરવા માટે અને હું ના પાડું તો એ મને સમાગમ કરવાનું ના પાડી દે છે, હું શું કરું

એક યુવતી

જવાબ: સમાગમ એન્જોય કરવા માટે હોય છે, તેમાં જબર દસતી ન હોવી જોઇએ. અને બીજું એને એકજવાર ક્લિયર કરીંને તમે આવતા રહો એ ખુદ સમજશે, રૂમમાં જઈને સેક્સ ના કરે તો પણ તમે એની જીદ ના માનસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *