પ્રશ્ન : મારાં લગ્નને દોઢ વર્ષ થયું છે. મારી ગર્ભાવસ્થાને ચાર મહિના થયા છે. મને હજી પણ સવારે ઊઠું ત્યારે મોર્નિંગ સિકનેસ લાગે છે અને ચક્કર આવવા સાથે ઊલટી-ઉબકાં આવે છે. મેં સાંભળ્યું છે કે આ સમસ્યાઓ ત્રણ-ચાર મહિનામાં દૂર થઇ જતી હોય છે. તો મને કેમ હજી આવું થાય છે?
ઉત્તર : તમે જે સાંભળ્યું છે એ વાત સાચી છે કે ઘણી મહિલાઓને ગર્ભાવસ્થાના ત્રણ-ચાર મહિના બાદ ઊલટી-ઉબકાં આવવા, ચક્કર આવવા વગેરે સમસ્યાઓ દૂર થઇ જતી હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યા સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન યથાવત રહે છે.
તમારા કેસમાં પણ આવું બન્યું છે. તમને જો વધારે તકલીફ ન પડતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો જરૂરી લાગે તો તમારા ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ. એ તમને આમાંથી રાહત કઇ રીતે મળે તેની સલાહ આપશે.
મોર્નિંગ સિકનેસમાં રાહત મેળવવા જ્યારે પણ ઉઠો ત્યારે થોડી વાર વોક કરવાનું રાખો. ગર્ભાવસ્થા દરમિયાન સવારે ઉઠીને કામ કરવા લાગશો, તો તમને શરીરમાં નબળાઇ લાગશે. તેથી સવારે ઉઠીને થોડી વાર વોક કરો. જોકે કોઇ પણ એક્સરસાઇઝ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લઇ લો.
સવાલ : મારી વાઈફને ઓરલ સેક્સ પરફોર્મ કરવું ગમતું નથી. કેમ કે, તે માને છે કે, આ અનહાઈજેનિક છે. તે સીમનની ગંધ વિશે પણ ફરિયાદ કરે છે. હું માનું છું કે મોટાભાગની મહિલાઓને એક્ચ્યુઅલી ઓરલ સેક્સ પરફોર્મ કરવું ગમતું હોય છે. મારી વાઈફ મારા પર ઓરલ સેક્સ પરફોર્મ કરવાની ના પાડે છે એનાથી મને અકળામણ થાય છે અને ગુસ્સો આવે છે. શું તમે મને કહી શકો છો કે, હું તેને એના માટે કેવી રીતે મનાવી શકું?
ઉકેલ : જુદી જુદી ફ્લેવર્સના કોન્ડોમ્સ ખરીદો અને એને પોતાના પર લગાવો. વળી, વધુ તકેદારી માટે એક્સપેન્સિવ પરફ્યુમનો ઉપયોગ કરો.