પ્રશ્ન. મારી ઉંમર ૨૨ વર્ષની છે મે મારાથી મોટા ૩૭ વર્ષના વ્યક્તિ સાથે સંબંધ બાંધેલો તો શું મને કોઈ સમસ્યા થઈ શકે?
તમે કર્યા છો કે તમારી ઉંમર 22 વર્ષની છે અને તમારાથી મોટા 37 વર્ષના વ્યક્તિ સાથે તમે સંબંધ બાંધેલો હતો અને હવે તમને કોઈ સમસ્યા થઈ શકે કે નહીં તો હું તમને જણાવવા માંગુ છું કે પહેલા તો તમે સંબંધ બાંધી લીધો સંબંધમાંથી વખતે કદાચ તમને સમસ્યા થઇ હશે તમને દુઃખ થયું હશે અથવા તો તમને મોટું લાગ્યું છે
પરંતુ હવે તો તમને કંઈ થયું પણ નહીં હોય ને કારણ કે હવે તો તમે સંબંધ બાંધી લીધો છે પરંતુ હવે તમે બીજી વખત સંબંધ બાંધો છો તો તમારે ધ્યાન રાખવું પડશે તમે ખૂબ જ મજા માણી શકો છો પણ તમારે તમને માત્ર ને માત્ર એટલે એક જ વસ્તુ કહેવી છે તમે બધું કરી શકો છો તેની કોઈ સમસ્યા નથી પરંતુ તમે જ્યારે આવું કરો છો
ત્યારે તમારે વિચારવાની જરૂર છે કે તમારો જે પતિ હશે તે કઈ 37 વર્ષમાં આવવાનું નથી અને તેનું પણ નહીં હોય અને જ્યારે તમે તે આ વ્યક્તિ પાસેથી અનુભવથી બધું શીખેલા હશો તો તેવા સમયની અંદર તમારા ઉપર બધું કરી નહીં શકે અથવા તો લાંબો સમય ટકી નહીં શકે ત્યારે તમને ખૂબ જ પ્રકારનું દુઃખ થવાનું છે જેથી મારી તો એ સલાહ રહે છે કે તમે સલાહ આપની સાથે અત્યારે સમય પૂરતી મજા માણી શકો છો પરંતુ ત્યાર બાદ તો તમે મૂકી દો તો વધારે સારું!
પ્રશ્ન. મે ભાભી સાથે અવારનવાર પ્રોટેક્શન વગર સંબંધ બનાવેલો પણ મને હવે ખબર પડી કે ભાભી નું તો બહાર પણ ચક્કર હતું હવે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમે તમારી ભાભી સાથે હોવાનું પ્રોટેક્શન વગર સમજાવેલો હતો પરંતુ હવે તમને ખબર પડી છે કે તમારી જે ભાભી છે તે ભાભી બહાર પણ ચક્કર હતું અને તેના કારણે તમને હવે સમસ્યા થઈ ગઈ છે તો હું તમને જણાવવા માંગુ છું તમારી સાથે નહીં પરંતુ ઘણા બધા લોકો હોય તો તેની સાથે આવું બધું થતું હોય છે
પરંતુ હવે તમને હું માત્ર એક જ વસ્તુ પૂછવા માગું છું કે તમે પ્રોટેક્શન વગર સંબંધ બનાવેલો હતો તે વસ્તુ સદંતર કોઠી હતી. કોઈ પણ વ્યક્તિ હોય શરૂઆતમાં તેની સાથે પ્રોટેકશન વગર સંબંધ ન બંધાવવો જોઈએ કારણ કે તમે પ્રોટેક્શન વગર જ્યારે સંબંધ બાંધવો છો તેઓ સમયની અંદર તમે એકદમ ઇનસિક્યોર હોવ છો અને તેના કારણે આગળ જતા શું થશે તો એ તમને ખ્યાલ હોતો નથી જેના કારણે તમારે કોઈપણ દિવસ પ્રોટેક્શન વગર સંબંધ બાંધવો ન જોઈએ પરંતુ હવે તમે વાંધી લીધો છે
તો તમારે એક પ્રકારના ટેસ્ટ તમારા કરાવી નાખો અને ટેસ્ટની અંદર શું આવે છે તે જોઈ લો. જો ટેસ્ટ નોર્મલ આવે છે તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી અને આગળ તમારે તમારી ભાભી સાથે કંઈ કરવાનું પણ નથી અને કદાચ કરવા માટે પણ જાવ છો તો તમે પ્રોટેક્શન નો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ બધુ કરી શકો છો કારણ કે તમને એક વસ્તુ ખબર નથી પડી તમે તેની વગર ઘણી બધી સમસ્યાઓમાં મુકાઈ શકો છો.