મારી સામે જ મારા સસરા અને જેઠ રોજ અવનવી સ્ત્રીઓનો ઘરમાં બોલાવીને સાથ માણે છે,કોઈક વખતતો મારા પતિ પણ

social

સવાલ: હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી. મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું?- એક યુવક

જવાબ: તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ: હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી – એક યુવક

જવાબ: તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

સવાલ: મારા લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા ત્યારે હું ફૂલી નહોતી સમાતી. પરંતુ ઘરમાં પ્રવેશ પછી વાતાવરણ જોઇને હું સ્તબ્ધ બની ગઇ છું. મારા બીમાર સાસુ એક ઓરડામાં સુતા રહે છે. જ્યારે રોજ સાંજ પડયે અમારું ઘર ઐયાશીના અડ્ડામાં ફેરવાઇ જાય છે. મોટી ટી.વી. સ્ક્રીન પર બ્લુ ફિલ્મ ચાલુ થાય અને બીજી તરફ મારા જેઠ, સસરા, પતિ ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે સેક્સ કરે . મારા પતિ તો દરરોજ નવી નવી યુવતી ને લઇ આવીને કરે છે ઐયાશી . નાછૂટકે આ વ્યાભિચારમાં મારે સાથ આપવો પડે છે. હું આ બધાથી ત્રાસી ગઇ છું. તો શું મને વ્યભિચારના મુદ્દે છૂટાછેડા મળી શકે? એક પરિણીતા (અમદાવાદ)

જવાબ: તમે જે માહોલનો સામનો કરી રહ્યાં છો તેમાં કોઇપણ સંસ્કારી યુવતી ત્રાસી જાય તે સાચે સ્વાભાવિક છે. સૌથી પહેલા તો તમારે કોઇના પણ દબાણમાં આવ્યાં વગર તમારા પરિવારજનોના વ્યભિચારમાં સાથ નહોતો આપવો જોઇતો. ખેર…, હવે તમે તેમાંથી બહાર આવવા માગો છો તો તમને આ મુદ્દે ચોક્કસ છૂટાછેડા મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *