પ્રશ્ન. મને અશ્લીલ સપનાઓ આવે છે અને જેથી મને નાઇટફોલ થાય છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમને અસલી સપનામાં આવે છે અને જેના કારણે તમને નાઇટફૂલ થાય છે તો તેની માટે તમે શું કરી શકો તો હું તમને જણા માંગુ છું કે સામાન્ય રીતે જો હું તમને જણાવું તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને સામાન્ય રીતે આવું રાત્રે થતું હોય છે પરંતુ હું તમને માત્ર ને માત્ર તેની પાછળનું કારણ શું છે
તે તમારે શોધવું પડશે. સામાન્ય રીતે ઘણા બધા લોકોએ હોય છે કે તેમને આવું કારણ ઘણા બધા રીતે ખબર પડતી હોતી નથી પરંતુ તમે જ્યારે ખૂબ જ અસલી વસ્તુઓ જોતા હોય તેવા સમયની અંદર તમને આવી વસ્તુ થતી હોય છે
પરંતુ તમારે એવી વસ્તુઓ જોવાની નથી અને ખરાબ વસ્તુઓ હતી તમારે દૂર રહેવાનું છે અને ઘણી બધી વખત તમને ખૂબ જ ઈચ્છા શક્તિ જાગતી હોય તો તમારે જે કામ કરવું છે તે કરી લેવાનું છે સામાન્ય રીતે જે લોકો ખૂબ જ હસ્મૈથુન કરતા હોય છે તે લોકો જ્યારે પોતાનું હસ્તમૈથુન છોડે છે તેવા સમયની અંદર તેઓને આ બધી વસ્તુઓ થતી હોય છે તો એકમાં તમારે કોઈપણ કરવાનું નથી
અને જ્યારે તમારે નીકળી પણ જાય છે તો તેમાં તમને કોઈ પણ પ્રકારે સમસ્યા થવાની નથી એટલે તમારે તેમાં ગભરાવાની જરૂર નથી પરંતુ હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમને એવું થતું હોય તો તમે તેની પર કંટ્રોલ કરી શકો છો પરંતુ તમારી ખરાબ વસ્તુઓ જોવાની નથી થોડાક સમય પછી તમે જોશો કે તમને ઘણો બધો ફેર પડવા લાગ્યો છે અને તમને કોઈ પણ પ્રકારે વાંધો નથી આવવાનો.
પ્રશ્ન. હું ૨૨ વર્ષની છું અને રાત્રિના સમયમાં મારા પ્રાઇવેટ પાર્ટમાં થી ખૂબ જ ચીકણું પ્રવાહી નીકળે છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમે 22 વર્ષની ઉંમરના છો અને રાત્રિના સમયમાં તમારા પ્રાઇવેટ પાર્ટમાંથી ખૂબ જ ચીકણો પ્રવાહી નીકળે છે તો તમે શું કરી શકો તો હું તમને જણાવવા માંગુ છું કે સામાન્ય રીતે તમે સ્ત્રી રીતે આવું બોલી શકો છો ઘણા બધા પુરુષો પણ હોઈ શકે જેને સામાન્ય રીતે આવું પ્રવાહી તો નહીં પરંતુ તેઓને એક પ્રકારે નાઈટ ફોલ થતો હોય છે
અને તમને પણ ઘણી બધી વખત એવી સમસ્યા થતી હોય સામાન્ય રીતે હું તમને જણાવવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ હોય તેને આવું એટલા માટે થતું હોય છે કારણ કે રાત્રિના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તેને ખૂબ જ ઈચ્છા થતી હોય અને તેને લાગતું હોય કે તેને બધું કરવું છે તો તેવા કારણની અંદર તેને બધું અંદરથી થતું હોય છે અને જેના કારણે તમને નીકળતું હોય
જો તમને તેવું થતું હોય તો તમે આંગળીની કરામતી તેને શાંત કરી શકો છો અને ઘણી બધી વખત જો તમારું બોયફ્રેન્ડ હોય તો તેને પણ તમે જણાવી શકો છો કે તમને આવું થાય તો તે પણ તમને સંતોષ આપી શકશે તમારી એક સામાન્ય રીતે ઉંમર થઈ ગઈ અને ઉંમર પ્રમાણે તમે જ્યારે રહેતા નથી તેઓ સમયની અંદર તમને આવું થતું હોય છે એટલે તમારી જો ઉંમર થઈ ગઈ
અને તમને લાગતું હોય તો હવે તમારે બધું કરવું જોઈએ તો તમે આંગળીની કરામતથી બધું કરી શકો છો તેમાં તમને કોઈપણ પ્રકારે સમસ્યા પણ નથી પડવાની અને તમને મજા પણ સારી એવી આવવાની છે તેવું મને લાગે છે.