મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ.

GUJARAT

પ્રશ્ન : મારા છ મહિના પહેલાં જ લગ્ન થયાં છે. લગ્ન પછી મને મારી પત્નીએ મને જણાવ્યું હતું કે તે લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી અને તેને હજી ભુલી શકી નથી. જોકે મારી પત્નીના ઇરાદા બહુ શુદ્ધ છે. તેણે મને વાયદો કર્યો છે કે તે પોતાના પ્રેમને ધીમે ધીમે ભૂલી જશે અને માત્ર મને જ વફાદાર રહેશે. જોકે મને થોડી શંકા છે. શું પોતાના પહેલા પ્રેમને ભૂલવાનું શક્ય છે? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : યુવક હોય કે યુવતી પ્રથમ પ્રેમને ભૂલવાનું મોટા ભાગે અશક્ય હોય છે, પણ જો સાથીદાર સમજદારી દાખવે તો એ યાદને ઝાંખી કરવામાં તો મદદરૂપ થઇ શકે છે. જો પ્રેમ સાચો અને પ્રગાઢ હોય તો એને ભૂલવામાં બહુ તકલીફ પડે છે. આપણે ત્યાં પ્રેમલગ્ન બાબતે લોકો એટલી બધી મુક્ત વિચારસરણી ધરાવતા નથી. આ ઉપરાંત, બીજા પણ અનેક કારણો છે,

જેના લીધે ઘણા યુગલોનો પ્રથમ પ્રેમ સફળ થઇને લગ્નમાં પરિણમી શકતો નથી. એવા ઘણા લોકો હોય છે જે પોતાના પહેલા નિષ્ફળ પ્રેમને હંમેશાં યાદ રાખે છે. આના પરિણામે દંપતી વચ્ચે બોલાચાલી, મતભેદ કે ક્યારેક અસંતોષની લાગણી જાગે છે અને સંબંધોમાં પણ જોઇએ એવી લાગણી અને ઉષ્મા જળવાતા નથી. સમાજને દેખાડવા પૂરતા એ સંબંધો અત્યંત સુખમય હોય છે,

પણ અંદરખાને તો એમાં કેટલીય તિરાડો પડી ચૂકી હોય છે. પતિ અથવા પત્નીમાંથી કોઇને પહેલા પ્રેમ હોય અને લગ્ન બીજા સાથે થયાં હોય તો આ પરિસ્થિતિને કારણે સાથીદાર પ્રત્યે પ્રેમ ન રાખવો કે એની સાથે શુષ્કતાભર્યું વર્તન દાખવવું યોગ્ય નથી.

તેના બદલે એમ વિચારવાની જરૂર છે કે ભલે એ બીજા કોઇને પ્રેમ કરતાં હોવા છતાં મારા પ્રત્યે આટલી લાગણી અને માન તો રાખે છે. મને એટલો પ્રેમ તો કરે છે. પ્રથમ પ્રણયની નિષ્ફળતાથી વ્યક્તિનાં હૈયા પર ઘા થયેલો હોય છે. એવામાં એની સાથે ઉપેક્ષિત વલણ દાખવવામાં આવે તો એ કદાચ અવળા માર્ગે દોરાવાની સંભાવના રહે છે. તમે પત્ની સાથે પ્રેમપૂર્વક વર્તન કરશો તો ચોક્કસપણે તે પોતાના પહેલા પ્રેમને ભૂલી જશે.

સવાલ- મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ..
એક યુવક

જવાબ- તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *