મારી પત્નીને સમાગમની ખુબજ ઈચ્છા થાય છે પણ મારુ ઉત્થાન વધુ લાબું નથી ટકતું, એના લીધે મારી પત્ની મને ના બોલવાનું બોલે છે

GUJARAT

પ્રશ્ન : મારો નાનો ભાઈ 48 વર્ષનો છે અને તેને 10 દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરના મત પ્રમાણે તેને સર્જરીની જરૂર નથી મેડિકેશન ચાલુ છે. હાર્ટ એટેક પહેલા તે ખૂબ એક્ટિવ રહેતો હતો. શું તે ફરીથી પહેલાંની જેમ એક્ટિવ બની શકશે કે નહીં? એની રિકવરી સારી થાય એ માટે અમે શું કરી શકીએ? એક પુરુષ(વલસાડ)

ઉત્તર : હાર્ટ એટેક પછીની રિકવરી એ ખૂબ મહત્ત્વની બાબત છે. જોકે એ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. હાર્ટ એટેક પહેલાં તમે જેટલા એક્ટિવ હતા એટલી જ એક્ટિવિટી હાર્ટ એટેક પછી પણ ચાલુ રહે એ જરૂરી છે. ડોક્ટરે તમને જે દવાઓ આપી છે એ સમયસર અને નિયમિતપણે લેવી જરૂરી છે. આ સિવાય ધીમે-ધીમે વોક કરવાનું શરૂ કરવું જોઇએ.

શરૂઆતમાં તમે ચાલો એટલે શ્વાસ ફૂલે, પણ જરૂરી નથી કે એનાથી તમે ગભરાઈ જાઓ. શ્વાસ ફૂલવો સામાન્ય છે, પરંતુ શરીરને ફરીથી ચાલતું -ફરતું કરવું પણ એટલું જ જરૂરી છે. પહેલા દિવસે પાંચ મિનિટ ચાલો, પછી 10 મિનિટ અને પછી 15 મિનિટ. આમ, ધીમે-ધીમી ક્ષમતા તમારે પોતે જ વધારવાની છે. બીજું છે પ્રાણાયામ. અત્યંત જરૂરી છે કે તમે તમારા શ્વાસની સ્ટ્રેન્થ વધારો.

આ સિવાય હોસ્પિટલમાંથી જે ડાયટ પ્લાન મળ્યો એ મુજબ જ આહાર રાખવો. તેલ અને ઘીનું પ્રમાણ ઓછું રાખવું, મીઠું અને ખાંડ પણ એકદમ ઓછાં રાખવાં. બહારનું તળેલું, બેકરી ફૂડ, પેકેટ ફૂડ વગેરે ન ખાવાં. રિકવરીમાં એક વસ્તુ અત્યંત મહત્ત્વની છે જેના વિશે ખૂબ ઓછા લોકો ધ્યાન રાખે છે અને એ છે મેન્ટલ રિકવરી. હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિ પડી ભાંગે છે. અમુક લોકોને માઇલ્ડ ડિપ્રેશન પણ આવી જાય છે. તેમને આમાંથી બહાર કાઢવા જરૂરી છે. આ બાબતો પર ધ્યાન રાખવાથી રિકવરી સારી આવશે.

સવાલ: હું 31 વર્ષનો છું મારા મેરેજને 8 વર્ષ થયા પણ હમણાં છેલ્લા 6 મહિનાથી મારી પત્નીને સમાગમનું ખુબજ મૂળ થાય છે અનેં મારે જોઈએ એટલું ઉથ્થાન નથી થતું જેથી મારી પત્ની મારા ઉપર ખુબજ ગુસ્સો કરે છે,મારુ વીર્ય બોવ જલ્દી નીકળી જાય છે અને પત્ની અધૂરી રહે છે,પછી એ ના બોલવાનું બોલે છે, અને મને ખુબજ ગુસ્સો આવે છે હું શું કરૂ….
એક યુવક

જવાબ: સૌથી પેહલા તો તમે તમારો ગુસ્સો ઓછો કરો અને પત્નીને પણ ગુસ્સો ઓછો કરવાનું કહો,બીજું તમને જો લાગતું હોઈ કે તમને ઉત્થાન ઓછું થતું હોઈ તો હાલ માર્કેટમાં સૌથી સારી ટેબ્લેટ આવે છે અને સ્પ્રે પણ, પણ આ તમે ડોક્ટરની સલાહ મુજબ લઇ શકો છો

Leave a Reply

Your email address will not be published.