પ્રશ્ન. મારે મારા લિંગ ને મોટું કરવું હોય તો તેની માટે હું શું કરી શકું?
તમે મને હવે એવું પૂછી રહ્યા છો કે તમારે તમારા લઈને મોટું કરવું હોય તો તેની માટે તમે શું કરી શકો છો તો સૌપ્રથમ હું તમને માત્ર ને માત્ર એટલું કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પહેલી વસ્તુ તો એ છે કે તમે તમારા લઈને કેમ મોટું કરવા માંગો છો અને તમારા લિંગ ની સાઈઝ શું છે તે તમારે જોવી જોઈએ
એટલે કે તમારી સામાન્ય રીતે એમ કહી શકાય કે તમારી સાઇઝ તમારે પહેલા જોવી પડશે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ છોકરો હોય છે તે સામાન્ય રીતે કોઈ વિડીયો જોતો હોય છે તું ઓનલાઈન વિડીયો જોઈને તેને મનમાં એવું થતું હોય છે કે તેના લિંગ ની સાઈઝ ગણી નાની છે અને તેને મોટું કરવાથી પરંતુ હકીકતમાં જ્યારે જોવામાં આવે છે
ત્યારે એવું બનતું હોય છે કે જે નોર્મલ વ્યક્તિની સાઈઝ કેટલીક તેની સાઈઝ હોય છે અને જેના કારણે તેને આ બધું કરવાની જરૂર રહેતી નથી એટલે પહેલા તો તમારે તે વસ્તુ જોવું જોઈએ અને હું કહેવામાં આવે છે
કે સામાન્ય રીતે જ્યારે કોઈપણ વ્યક્તિની લિંગ ની સાઈઝ થી નાની હોય તો તેવા સમયની અંદર તે વ્યક્તિ જે હોય છે તેનું એક નાનું કહેવાય તો તમારે તે વસ્તુ જોઈ લેવી પડે અને તમને લાગે છે કે તેનાથી પણ તમારું નાનું છે તો સામાન્ય રીતે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.
પ્રશ્ન. મારી પત્ની ને મારે પોઝિશન શીખવાડવી હોય તો કેવી રીતે શીખવાડી શકું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમારી પત્નીને તમારે પોઝિશન શીખવવી હોય તો કેવી રીતે તમે શીખડાવી શકો છો તો સૌ પ્રથમ હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તો તમારી ઉપર આધાર રાખે છે કે તમે શું કરવા માંગો છો પેલી વસ્તુ તો એ છે કે સામાન્ય રીતે તમે જ્યારે કોઈ પણ વસ્તુ શીખતા હોવ છો ત્યારે તેવા સમયની અંદર તમારે કોઈ વસ્તુ કોઈને શીખડાવી છે
તો તે વસ્તુ તમે વિડીયો શીખડાવી શકો છો અને ત્યારબાદ તમે વાંચીને પણ શીખડાવી શકો છો તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર લાવશો તો તમને ઓનલાઇન ઘણી બધી વસ્તુઓ જોવા મળશે જેમાં તમે આર્ટીકલ સાચી શકશો અને સામાન્ય રીતે વિડીયો પણ જોઈ શકશો અને તેના દ્વારા તમે બધું શીખી શકશો અને તેની અંદર તમને ઘણી બધી મજા પણ આવવાની છે એટલે તે વસ્તુ તમે કરી શકશો અને તમને કોઈ પણ પ્રકારે વાંધો આવવાનો નથી અને તમે સરળતાથી બધું શીખી શકો છો
અને ત્યારબાદ તમારે શીખડાવું કેવી રીતે તો તમારે પ્રેક્ટીકલ વધુ કરી શકો છો તમારી ઉપર આધાર રાખે છે અને તે વસ્તુ તમે કરશો તો તમને કોઈ પણ પ્રકારે વાંધો નહીં આવે અને તમે સરળતાથી બધું શીખડાવી શકશો પરંતુ હું તમને એટલું કહેવા માગું છું કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો અને ધીરે ધીરે પ્રેક્ટીકલ કરો છો ત્યારે તમને કોઈ પણ પ્રકારે વાંધો નહીં આવે અને તમે તમારા પત્નીને પણ શીખડાવી શકશો તેવું મને લાગે છે એટલે તે વસ્તુ તમારે જોવી જોઈએ અને ત્યારબાદ તમારે આવી રીતે તેમને શીખડાવી શકો છો