પ્રશ્ન. મારી ગાડી પર એક છોકરીએ લિફ્ટ માંગી અને ત્યારબાદ તેણે મને પૈસાના બદલામાં ઠોકાવાની તૈયારી બતાવી મારે શું કરવું જોઈએ ?
જવાબ :મારી ગાડી પર એક છોકરી લિફ્ટ માંગી અને ત્યારબાદ તેણે મને પૈસાના બદલામાં ઠોકાવાની તૈયારી બતાવી. મારે શું કરવું જોઈએ તો સૌપ્રથમવાર હું તમને જણાવી દઉં કે જો તમે નવી ગાડી લીધીલી હશે નવી ફોરવીલ લીધેલી હશે
તો તમને આવી ઘણી બધી ઓફરો મળતી રહેવાની છે ઘણા બધા હાઈવે અને ઘણા બધા રોડ આવ્યા હોય છે કે જ્યાં આવી ઘણી બધી છોકરીઓ ઉભી હોય છે જે પૈસાના બદલામાં આપણને સેક્સ સર્વિસ પ્રોવાઇડ કરતી હોય છે.
એટલે કે ઘણા બધા જે પુરુષ હોય છે તેઓની અંદર મોહી જતા હોય છે કોઈની પાસેથી આ સર્વિસ લેવી તે ખોટી નથી પરંતુ આપણને તેમની હિસ્ટ્રી ખબર હોતી નથી કે આપણી પહેલા તે કેટલા લોકો પાસે જઈ ચૂકી હશે એટલે સૌ પ્રથમ વાર તમારે એ નક્કી કરવું પડશે કે જો તમે કોન્ડમનો ઉપયોગ કરો છો તો તેનો ચાર્જ તે વ્યક્તિ કેટલું લેશે અને જો તે તમને ઉપયોગ કરવા દેતી નથી
તો હું તમને કહું છું કે તે ભલે ગમે તે ઠોકાવાની તૈયારી બતાવે પરંતુ છતાં પણ તમારે તેનો કોઈ પણ ઉપયોગ કરવાનો થતો નથી અને તેમની સાથે તમારે જવાની જરૂર નથી કારણ કે જો કોન્ડમનો ઉપયોગ કરવામાં નહીં આવે તો તમને પણ મોટા રોગો થવાની સંભાવના રહે છે.
પ્રશ્ન. મારી પત્ની ને હું સંતોષ આપ્યા બાદ તે પાછી મને કરવાનું કહે છે મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે જણાવો છો તે મુજબ કે તમારી પત્નીને તમે સંતોષ આપો છો અને ત્યારબાદ તે તમને પાછું કરવાનું કહે છે તો હકીકતમાં તમારે જાણવું પડશે કે તમારી સંતોષની વ્યાખ્યા ખોટી છે જો કોઈ સ્ત્રીને અથવા તો કોઈ વ્યક્તિને સંતોષ મળી ગયો હોય તો તે બીજી વખત કોઈ વસ્તુ કરવાની કહેતો નથી અને એ પણ તરત તો કહેવાની કેતો નથી
એટલે તમારી જે વ્યાખ્યા છે તેની અંદર જ તમને સમસ્યા મળી જશે તમે તમારી પત્નીને સંતોષ આપી શકતા નથી જેથી તે તમને ફરીથી કરવા માટે કહે છે તો તમારે ઘણી બધી જગ્યાએ કેપ્સુલ્સ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો મેડીટેશન કરી શકો છો અને સાથે શાંતિથી હરી ફરી શકો છો.
અને છતાં જો બધું થાય છે અને તમારી પત્નીનું રહે છે તો તેઓની સાથે તમે વાતચીત કરી શકો છો તેમને સમજાવી શકો છો અને છતાં પણ જો તેમને કહેતા હોય કે પાછું તમારે કરવાનું છે તો તમે કેપ્સુલ આવે છે જે તમારો પાવર વધારે છે અને તમારો સમય પણ વધારે છે તે લઈને તમે તમારા શારીરિક સંબંધ મસ્ત મજાનું ગુજારી શકો છો.
બીજી વાત એ પણ છે કે જ્યારે તમે આવી બધી કેપ્સુલ લો છો ત્યારે તમારે શારીરિક સંબંધ જે હોય છે તે જાળવવાનું તો ખૂબ જ સરળ બની જતું હોય છે પરંતુ ત્યારબાદ તમે કેપ્સુલ લો છો અને તરત જ બધું કરવા માટે જાવ છો તો તમને કોઈ પણ પ્રકારની પાવર જે છે તે દેખાવાની નથી જેથી તમે આ બધી કેપ્સુલ લો છો ત્યારબાદ તમારે થોડાક સમય સુધી બેઠું રહેવું પડશે અને થોડાક સમય બાદ તમારે તમારું કામ ચાલુ કરવું પડશે જેનાથી તે કેપ્સુલ પોતાની અસરો બતાવી શકે અને તમે પણ ખુબ જ સરસ રીતે તેનો લાભ પછી લઈ શકશો.