પ્રશ્ન : મારું વજન હોવું જોઇએ એના કરતા થોડું વધારે છે. હું બહુ પ્રયાસ કરું છું પણ વજન ઉતરતું જ નથી. આ સંજોગોમાં મારી બહેનપણીએ મને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ટ્રાય કરવાની સલાહ આપી છે. આનાથી કોઇ નુકસાન તો નહીં થાય ને? એક યુવતી (સુરત)
ઉત્તર : ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે એ સમજવા માટે મેટાબોલિઝમને સમજવું જરૂરી છે. હકીકતમાં જ્યારે આપણે કંઇ પણ ખાવાનું બંધ કરી દઇએ છીએ ત્યારે 12થી 36 કલાક સુધી કાર્બોહાઈડ્રેટ ફ્યૂલ થાય છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં વ્યક્તિ 12થી 16 કલાક સુધી ભોજન કર્યા વિના રહે છે અને ભોજન કરવાનો સમય માત્ર 6થી 8 કલાકનો રહે છે.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાનનો ફોલો કરવાથી તમે વજન ઘટાડી શકો છો. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં 16 કલાક સુધી ઉપવાસ રાખીને તમે સાદું પાણી, ગુલાબની ચા, આદુંની ચા અને બ્લેક ટીની સાથે સાથે શાકભાજી અને જ્યૂસનું સેવન કરી શકો છો. જોકે 16 કલાક દરમ્યાન કોઈપણ પ્રકારના પેકિંગ નાસ્તાનું, શાકભાજી અને ફળોનું સેવન ન કરી શકાતું નથી.
આ ઉપવાસની શરૂઆત કરવા માટે તમે જ્યારે છેલ્લે જમો છો, ત્યારથી 12 કલાકથી 14 કલાક સુધીનો ઉપવાસ કરવો જોઈએ. તેમજ ધીરે ધીરે 16 કલાકનો ઉપવાસ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો આ સમયે માથાનો દુખાવો અનુભવાય તો એનાથી બચવા માટે વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. એનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. આ ઉપવાસ તમે 30 દિવસ સુધી કરી શકો છો.
જો તમે વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા છો તો 60 દિવસ સુધી ઉપવાસ કરી શકો છો. પરંતુ જો તમે વજન ઓછું કરવા નથી ઈચ્છતા, તો તમે આ ઉપવાસ 2 દિવસ સુધી કરી શકો છો. આ ઉપવાસ કરવાથી તમે વજન ઓછું કરી શકાય છે તથા તે એન્ટી એજિંગનું પણ કાર્ય કરે છે. આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ માત્ર ઓછી કેલરી ઉત્પન્ન કરવાનો પ્લાન નથી, પરંતુ તમારી આહાર પ્રણાલીમાં સુધાર લાવવાનો એક અલગ અભિગમ છે.
સવાલ: હું 36 વર્ષનો છું અને મારી પત્ની 33 વર્ષની છે, અમે સમાગમ માણીયે છે તો હવે મારી પત્ની કહે છે કે રોજ તમારું લઇ લઈને મારુ અંગ મોટું થઇ ગયું છે, હવે તમારું લિંગ મને નાનું લાગે છે, હવે હું આને કેમનો મોટું કરું અને એ પણ હવે 36 વર્ષે, મને કોઈ ઉપાય બતાવો,
એક પુરુષ…
જવાબ: જો હવે એક રીતે તમારી મોજમજાની ઉંમર પણ 45 વર્ષ હોઈ છે અને હવે એમાં ટૂંક સમય બાકી હોઈ આ લાંબુ કે નાનું ના સવાલમાં ના પડશો. પણ સ્ટેમિના વધારવા માટે મેહનત કરો, કેમ કે લિંગની લંબાઈ ઉપર કોઈ આધાર નથી રાખતો,