સવાલ- હું 37 વર્ષની પરિણીતા છું, મારી સમસ્યાનો પાર નથી, મારા પતિ 42વર્ષના છે અને તેમને હવે સમાગમની ઈચ્છા ખુબજ ઓછી થવા લાગી, હું તેમને મુખમૈથુન કરું તોજ તેમને ઉત્તેજના આવે બાકી તેમને ઉત્તેજના નથી આવતી, અને મને મુખમૈથુન કરવાનું નથી ગમતું. તો હું શું કરું,
એક મહિલા (અમદાવાદ)
જવાબ- જી ચોક્કસ, એક તો આ ઉંમર એવી છે કે જ્યાં થોડી ઈચ્છા તો ઓછી થવાની જ છે, બીજું કે તમે મુખમૈથુન કરો તો જ ઉત્તેજના આવે છે પણ હાલ માર્કેટના સારામાં સારા ઉત્તેજના માટે સ્પ્રે આવે છે, જ્યુસ આવે છે, ટેબ્લેટ આવે જ છે, તમે એમાંથી કોઈનો યુઝ કરી શકો છો
પ્રશ્ન : મારી પત્ની ડિપ્રેશનથી પીડાય છે. મને તેની બહુ ચિંતા થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં મેં તેની પ્રોફાઇલ ડેટિંગ એપ પર જોઇ. મેં વધારે તપાસ કરતા ખબર પડી કે તે તેની વય કરતા નાના યુવાનો સાથે સેક્સટિંગ પણ કરે છે. હું તેને કંઇ પણ કહું તો એ ડિપ્રેસ થઇ જાય છે. મારે તેને કઇ રીતે સમજાવવી? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : તમારી તકલીફ સમજી શકાય છે. હાલમાં તેમની માનસિક પરિસ્થિતિ એવી છે કે તે તમારી સંવેદનાને સમજી નથી રહી. ડિપ્રેશન એવી સ્થિતિ છે જેમાં લાચારી, નિરાશા અને એકલાપણાનો અહેસાસ થાય છે. આ સ્થિતિમાં પીડિત વ્યક્તિ ક્યારેક એવું કરી બેસે છે જે અંગે તેઓ સંપૂર્ણપણે સજાગ નથી હોતા. તમારી પત્ની અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે.
આવા સમયે તેમને તમારો સાથ મળે તે જરૂરી છે. રિસર્ચના તારણ પ્રમાણે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ ક્યારે માર્ગ ભટકી જતી હોય છે, જેના કારણે ઘણાં કેસમાં અફેર્સ અને વન નાઇટ સ્ટેન્ડ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમારે તમારી પત્નીને ધીરજપૂર્વક સમજાવવી જોઇએ. તમારે પત્ની પર અપસેટ થવાના બદલે તેની સ્થિતિ સમજવી જોઇએ અને પ્રેમથી સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવવો જોઇએ.
જેવા કિસ્સા પણ બનતા હોય છે. તો વન નાઈટ સ્ટેન્ડ જેવા કિસ્સા પણ બનતા હોય છે પણ તેઓ આમ જાણી જોઈને કરે છે તેવું નથી હોતું. પણ તેમની પીડા તેમને આ રસ્તા પર લઈ જતી હોય છે. તમે ધીરજપૂર્વક તમારી પત્નીને સમજાવશો તો જ તમારી આ સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આવી શકશે. તમારા પત્ની ડિપ્રેશનથી પીડિત હશે અને જો તમે એની સાથે જબરદસ્તી કરશો તો વાત વધી જશે અને પરિણામ ખરાબ આવશે.