મારી પત્ની સમાગમ વખતે ઉપર હોઈ છે,અને તે શોટ મારતા જલ્દીથી થાકી જાય છે,શું હું ડોક્ટરને બતાવી જોવ

GUJARAT

પ્રશ્ન : હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી. જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી.

પ્રશ્ન : અમારા લગ્નને ૪ વર્ષ થઈ ગયાં છે અમે લગ્ન પહેલાં ક્યારેય સેક્સ એન્જોય કર્યું નહોતું. મેં અત્યાર સુધી મારા મિત્રોની વાતો તથા વીડિયોઝ જોયા છે, તે જોયા બાદ મેં મારી પત્નીને કહ્યું. સેક્સ કરતી વખતે તે મારી ઉપર રહે, તેમાં તેને પણ મજા આવી. પરંતુ તે સ્ટ્રોક મારતાં મારતાં થાકી જાય છે. તો શું આ વિશે ડોક્ટરને બતાવવું જોઈએ..? મને યોગ્ય જવાબ આપો.

જવાબ : હકીકતમાં સેક્સ કરવા માટે કોઇ પદ્ધતિ ખાસ નથી હોતી, પરંતુ જે પદ્ધતિ બે વ્યક્તિને અનુકૂળ આવે તેઓ તે રીતે સેક્સ એન્જોય કરતા હોય છે. દરેક વ્યક્તિની સેક્સ માટેની પોઝિશન અલગ-અલગ હોય છે.

તથા તમે જે રીતે જણાવી રહ્યાં છો કે તમારી પત્ની સેક્સ કરતી વખતે થાકી જાય છે, તો પહેલાં તમે તે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો અને જે પણ જરૂરી રિપોર્ટ કરાવવાના લાગે તે કરાવો. તમારી પત્નીનું થાકી જવાનું કારણ શારીરિક નબળાઇ પણ હોઇ શકે છે. તેથી તમે વ્યવસ્થિત ચેકઅપ કરાવો, અને યોગ્ય નિદાન કરો. ચિંતા કરવાની જરૂર નથી ઘણી વખત શરીરમાં વિટામિન્સની ઊણપના કારણે શારીરિક નબળાઇ આવી જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *