મારી પત્ની મારાથી શા-રી-રિ-ક રીતે સંતોષાતી નથી અને જેના કારણે તે મારાથી નારાજ રહે છે હું શું કરું?

nation

પ્રશ્ન. મારા બોયફ્રેન્ડ ને હવે મારામાં રસ નથી અને હવે તે બીજી છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધે છે મારે શું કરવું જોઈએ?

તમે જણાવી રહ્યા છો કે તમારા બોયફ્રેન્ડ હવે તમારી અંદર રસ નથી અને હવે તે બીજી છોકરીઓ સાથે બધા સંબંધો બાંધે છે અને તમારે શું કરવું જોઈએ તો હું સૌપ્રથમ તમને જણાવવા માંગુ છું કે તમારું જે બોલ ફ્રેન્ડ છે તમને તમારામાં રસ કેમ નથી તે તમારે જાણવું પડશે ઘણી બધી વખત છોકરીઓનું વર્તન એવું થઈ જતું હોય છે જે પહેલા જેવું રહેતું નથી

અને જેના કારણે તેમનું જે બોયફ્રેન્ડ હોય છે તેમની અંદર રસ ધરાવતા હોતા નથી પરંતુ હવે તમારે જાણવાનું એ છે કે શું તે માત્રને માત્ર સંબંધ અને વર્તનને લીધે આવું કરી શકે પછી તમે પહેલા જેવું કરતા હતા તેવું હવે કરતા નથી અથવા તો તેમને શારીરિક સંબંધમાં કોઈ વાંધો આવી રહ્યો હોય તો તમે તમને પૂછી શકો છો કે તેને શેમાં મજા આવે છે

પરંતુ હવે તમે કરી રહ્યા છો કે તેઓ તો બીજા સાથે બધી છોકરીઓ સાથે સંબંધ બાંધે છે અને જો તમને કહ્યા વગર પણ આવું કરેલું હોય તો તે તમારી સાથે ચીટીંગ કરેલી કહેવાય એટલે મારું માત્ર ને માત્ર એટલું જ કહેવું છે કે તમે તમારા બોયફ્રેન્ડને મૂકી દો

તમારા સંબંધ રાખવાની કોઈ જરૂર નથી કારણ કે તે આવું કરતો હોય તો તે બોયફ્રેન્ડ તમારો ન કહેવાય પહેલા તમારો બોયફ્રેન્ડ આવું કરતો હોય તો લગ્ન પછી તો શું કરશે તો તમારી વિચારવું જોઈએ અને તમારા બોયફ્રેન્ડને મૂકી દેવો જોઈએ.

પ્રશ્ન. મારી પત્ની મારાથી શારીરિક રીતે સંતોષાતી નથી અને જેના કારણે તે મારાથી નારાજ રહે છે હું શું કરું?

તમે જણાવી રહ્યા છો કે તમારી પત્ની તમારાથી સારી રીતે સંતોષાતી નથી અને જેના કારણે તે તમારાથી ખૂબ નારાજ રહે છે તો તમે શું કરી શકો તે સૌ પ્રથમ હું તમને જાણવા માગું છું કે તમે જ્યારે પહેલી વખત તેમની સાથે લગ્ન કરેલા હતા અને પહેલી વખત જ્યારે તમે બધું કરવાના હતા ત્યારે શું આવું હતું. શું ત્યારે પણ તમે આવા હતા અથવા તો તમારી સ્થિતિ આવી હતી જોઈ તેવી સ્થિતિ ન હોય

તો તમે પાછા તમારી પાવર પાછી લાવી શકો છો પરંતુ જો પહેલેથી એવું હોય તો તમારા પત્ની શું તમને સહન કરતા આવ્યા છે અથવા તો તે બોલતા નહોતા અથવા તો કોઈ દિવસો બદલાયા છે તો તમારે ખાસ જોવું પડશે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે તમારી પત્નીને માનસિક રીતે સારી રીતે સુખ આપી શકતા નથી અને પહેલી વસ્તુ એવો છે કે તમારે તમારી પહેલાની જેમ સાચવવી પડશે

તમે પહેલા તેમની સાથે જેમ વાત કરતા હતા તેવું વર્તન કરવું પડશે અને તમે તેવું જાહેર કરો છો ત્યારે તમે બધું કરી શકશો અને તમારી પત્ની તમારે સારી રીતે ન સંતોષાતી હોય અને નારાજ રહેતી હોય તો તમે ઘણી બધી વખત દવાઓનો પણ પ્રયોગ કરી શકો છો

બજારની અંદર કેટલીક ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે અને કેટલીક દવાઓ પણ ઉપલબ્ધ છે આ તમે લઈ શકો છો અને તમે પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકો છો જેના કારણે તમારી પત્નીને તમે સંતોષ આપી શકશો અને ઉછાળી ઉછાળીને જ્યારે તમે તેને મજા આવશે ત્યારે તેને પણ ખૂબ જ મજા આવશે અને તમારું જીવન પાછું પહેલા જેવું થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *