પ્રશ્ન. મારી પત્ની કોઈ અન્ય પુરુષ સાથે ચાલુ છે હવે હું શું કરું?
તમે મને જણાવી રહ્યા છો કે સામાન્ય રીતે તમારી પત્ની કોઈ અન્ય પુરુષ સાથે ચાલુ છે અને હવે તેની માટે તમે શું કરી શકો છો હું તમને કહેવા માગું છું કે ઘણી બધી વખત એવું બંધ હોય છે કે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ હોય છે તો તેની પત્ની સામાન્ય રીતે બીજા પુરુષ સાથે ચાલુ હોય તો તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન થઈ જતું હોય છે
અને તે વ્યક્તિને પણ ખૂબ જ ખોટું લાગતું જેને પોતાને લાગતું હોય છે કે પોતાની સાથે શું થઈ ગયું પરંતુ તમારે કોઈ પણ જગ્યાએ દુઃખી પત્નીને પૂછવાની એટલી રાખવાની છે કે તમે તેને શું પૂછી રહ્યા છો તમારી પાસે જવાનું છે અને ત્યાં જઈને સિમ્પલ રીતે એટલું પૂછવાનું છે કે તે શું કામ તમારી સાથે આવું કરી રહી છે અને તેના ઘણા બધા કયા કારણો હતા
એટલે તે તમને ઘણા બધા કારણો કહી દેશે જો તમારી પત્ની હશે તમારી સાથે થોડું બનવું હશે તો સારી રીતે તમને વાતો કરી લેશે કે આ બધી વસ્તુઓ હતી તમારી ભૂલ હોય તો તમે માફી માંગી શકો છો અને તમારો જે સંબંધ છે પાછો શરૂ કરી શકો છો. પરંતુ તમને તે દગો કરતી હોય અને કોઈ પણ પ્રકારનું તેવું કારણ ન હોય તો તમે પછી આગળ વધી શકતા નથી અને તમે તેને ડાઇવર્સ પણ આપી શકો છો.
પ્રશ્ન. ચ પા ચ પી વખતે હું તેમાં સરખું ધ્યાન નથી આપી શકતો ઘણા પ્રકારના વિચારો પણ આવે છે હું શું કરું?
તમે મને પૂછી રહ્યા છો કે તમે કરતી વખતે તેમાં સરખું ધ્યાન નથી આપી શકતા અને ઘણા બધા પ્રકારના તમે જ્યારે બધું કરતા હોવ છો ત્યારે વિચાર આવે છે તો તેની અંદર તમે શું કરી શકો છો અથવા હું તમને કહેવા માંગુ છું કે તેની અંદર તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો પેલી વસ્તુ એ છે કે સામાન્ય રીતે જ્યારે તમે આ બધી વસ્તુ કરતાં હોય છે તેની અંદર તમે સરખું ધ્યાન નથી
આપી શકતા ત્યારે તમારો સમય જેવો છે તે ઘણો બધો બગડતો હોય છે ને તમે ઘણા બધા ડિસ્ટર્બ થઈ જતા હો છો જ્યારે તમે આ બધી વસ્તુ કરતાં હોય છે ત્યારે તમારો જે પ્રાઈવેટ છે જેને કારણે તમે મજા લઇ શકો પરંતુ જ્યારે તમે આ બધી વસ્તુઓ નથી કરી શકતા ત્યારે તમને જે ખરાબ થતું હોય છે તેને કરતા પણ વધારે સામેવાળા વ્યક્તિને થતું હોય છે અને છોકરીને અપીલ થતો હોય છે
જેને કારણે હું તમને માત્ર એટલું માગું છું કે આવું તમને શુ કામ થઈ રહ્યું છે અને બીજી વસ્તુ એ પણ છે કે તમારે મેડીટેસન પણ કરવું જોઈએ તમે જ્યારે સવારના પોરમાં તમે મળી જશે ને કરી શકો છો જ્યારે તમે મેડિસન કરશો તો તમને કોઈ પણ પ્રકાર વાંધો આવવાનો નથી અને તમે સરળતાથી બધી વસ્તુઓ કરી શકવાના છો એટલે કોઈ વસ્તુ કરશો તો તમને ઘણી સારી રીતે તેનું રિઝલ્ટ મળી શકશે અને તેના કારણે તમને ઘણા બધા પ્રકારના વિચાર પણ નહીં આવે અને તમે સરળતાથી બધું કરી શકવાના છો તો તમે તેની માટે આ વસ્તુઓ કરી શકો છો.