પ્રશ્ન. મારી પત્ની બીજા પુરુષ સાથે પણ ગચાં ગચી કરી રહી છે તેવું મને લાગે છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારી પત્ની બીજા પુરુષ સાથે પણ બધું કરી રહી છે તે હું તમને લાગે છે તો તેવા સમયમાં તમે શું કરી શકો છો સૌ પ્રથમ હું તમને માત્ર જણાવવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો અને તમે તમારા પત્નીને સીધા પૂછી શકો છો અને તેઓને જણાવી શકો છો કે તમે આ શું કરી રહ્યા છો તેવું તમે પૂછી શકો છો
સામાન્ય રીતે તેઓ સાચા હશે અને તમારાથી ડરતા નહીં હોય અને તેઓને સાચી વસ્તુ કેવી હશે તો તે તમને જણાવી દેશે એટલે તમને વાતચીત થી કોઈ પણ રસ્તો સોલ્વ કરવાનો છે સામાન્ય રીતે ઘણા બધા લોકોએ હોય છે અને ગણપતિ પણ એવો હોય છે કે સામાન્ય રીતે તેઓ તેમની પત્નીને મારતા હોય છે અને તેઓને કહેતા હોય છે કે હવે તારે કહેવાનું છે
તો આવા સમયની અંદર કોઈપણ પ્રકારે સમાધાન આવતું નથી એટલે સામાન્ય રીતે તમે તમારા પતિને પૂછી શકો છો અને કહી શકો છો કે તમારે આવું કરવું છે કે નથી કરવું અને જ્યારે તમારા પત્ની તમને કહી દે છે
કે નહીં હવે તમને તમારી સાથે મજા આવતી નથી તો તમે તેમાં કંઈ કરી નથી પરંતુ તમારા પત્ની તમને એવું કહેતા હોય કે નહીં તેમને કોઈ પણ પ્રકારે સમસ્યા નથી અને તેવું કંઈ નથી તેઓ તમને માત્ર કરી રહ્યા છો તે સમજદાર તેઓને તમે સીધા કે નહીં પૂછી શકો પરંતુ તમારે પ્રૂફ ભેગા કરવા પડશે અને ત્યારબાદ તમે તમારા પત્નીને બધું કહી શકશો તે હું મને લાગે છે.
પ્રશ્ન. મારો બોયફ્રેન્ડ મારી સિવાય પણ કોઈ છોકરી સાથે કંઇક કરો રહ્યો હોય તેવો મને શ્ક છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારો બોયફ્રેન્ડ તમારી સિવાય પણ કોઈ છોકરી સાથે બધું કંઈક કરી રહ્યો હોય તો હું તને લાગે છે અને તેઓ તમને વહેમ છે તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમને વહેમ હોય તો વહેમને તમારે પહેલા તો વિશ્વાસમાં બદલવો પડશે એની માટે તમારે પ્રૂફ ભેગા કરવો પડશે ઘણા બધી વખત એવું થતું હોય છે
કે તમને માત્ર ને માત્ર રહી જતું હોય છે અને તેવા સમજદાર જે વ્યક્તિ હોય છે તેની પડી જતી હોય છે અને સામાન્ય રીતે તમારી પણ ઈજ્જત જતી હોય છે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે જ્યારે બધી વસ્તુ ખબર પડતી હોય છે ત્યારે તે વાતમાં કઈ લેવાનું હોતું નથી અને ઘણી બધી સમસ્યાઓ આવી થતી હોય છે અને આવા ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળની અંદર પણ બનેલા છે
એટલે હું તો તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમને જો એવું લાગતું કે તમારું બોયફ્રેન્ડ તમારી સિવાય કોઈ છોકરી સાથે બધું કરી રહ્યો છે તો તમે તેમને પૂછી શકો છો અને બિન્દાસ તેમની સાથે વાત કરી શકો છો
તમે તેમની સાથે વાત કરશો તો સોલ્યુશન આવશે બાકી તમે વાત નહીં કરવાની માત્રને માત્ર અહીંયા બધું લખ્યા કરશો તો કોઈ પણ પ્રકારે સોલ્યુશન આવવાનું નથી એટલે તમારે તમારા પતિ સાથે વાત કરવાની છે એટલે કે તમારે બોયફ્રેન્ડ સાથે તમારે વાત કરવાની છે અને આ વાતનું સમાધાન લાવવાનું છે.