મારી લવર મારી પત્નીની ખાસ ફ્રેન્ડ છે અને મારા પ્રેમ ખાતર એ મારી ઉપપત્ની બનીને રહેવા માંગે છે.. હવે હું શું કરું??

nation

પ્રશ્ન. મને રૂપ લલના સાથે સાચો પ્રેમ થઈ ગયો અને એ હવે મારી પાસેથી પૈસાય લેતી નથી તો શું એની સાથે લગ્ન કરાય ખરા??

તમે જણાવી રહ્યા છો કે તમને રૂપ લલના સાથે સાચો પ્રેમ થઈ ગયો છે અને હવે તમારી પાસેથી પૈસા લેતી નથી તો શું તમે તેની સાથે લગ્ન કરો કે નહીં તો સૌપ્રથમ હું જણાવવા માંગુ છું કે સમાજની અંદર આવા ઘણા બધા કિસ્સાઓ ભૂતકાળની અંદર બનેલા છે કે જેની અંદર કહેવામાં આવે છે કે જે રૂપ લલના હતી

તેની સાથે કોઈ વ્યક્તિને પ્રેમ થઈ જાય છે તો તે ભાગીને લગ્ન કરી લેતા પરંતુ ત્યારબાદ તેઓને ઘણી બધી તકલીફ પડતી હતી અને ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે રૂપ લલના લગ્ન તો કરે છે અને ત્યારબાદ તે પોતાના કામ ચાલુ રાખે છે જેના કારણે તેનું લગ્નજીવન પૂરી રીતે બરબાદ થઈ જતું હોય છે

આવા સમયની અંદર તમે તેની સાથે લગ્ન કરી શકો છો બાકી વાત રહી પૈસાની કે તે તમારી પાસે પૈસા લેતી નથી તો તેની સાથે લગ્ન કરવા કે કેમ તો એ હવે માત્ર ને માત્ર તમારો પ્રશ્ન છે તે તમારી પાસેથી પૈસા કેમ નથી લેતી એ તો હવે તેને ખબર હોવી જોઈએ બની શકે કે તેમને તમારી પાસે વધારે મજા આવતી હોય તો પણ પૈસા ના લેતી હોય એટલે તમને જો સાચો પ્રેમ થઈ ગયો હોય અને એને પણ સાચો પ્રેમ થઈ ગયો હોય તો તમે બંને પોતાના અંગત નિર્ણય ઉપર લગ્ન કરી શકો છો.

પ્રશ્ન. મારી લવર મારી પત્નીની ખાસ ફ્રેન્ડ છે અને મારા પ્રેમ ખાતર એ મારી ઉપપત્ની બનીને રહેવા માંગે છે.. હવે હું શું કરું??

તમે કહી રહ્યા છો કે તમારી લવર તમારી પત્નીની ખાસ ફ્રેન્ડ છે અને તમારા પ્રેમ ખાતર એ હવે તમારી ઉત્પત્તિ બનીને રહેવા માંગે છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમારી જે પત્ની છે તેની સાથે તમારા લગ્ન થયા હતા તો તે લગ્ન ઘરેથી કરાવવામાં આવ્યા હશે અને તમારી પત્નીની જે ખાસ ફ્રેન્ડ છે

તે તમારી લવર છે તો તેની વિશે પણ તમારી પત્નીને ખ્યાલ હોવો જોઈએ બીજી વસ્તુ એ પણ છે કે તમારી લવર તમારી ઉપરની બનીને રહેવા માંગે તો તેમાં કોઈપણ પ્રકારનો વાંધો તમને તો નહીં જ હોય પરંતુ તમારી પત્નીને તેનો કોઈ વાંધો નથી ને તે તમારે પૂછવું પડશે કારણ કે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન થઈ જાય છે

તો પછી તે ઉપપદની પત્ની એવું રહેવાનું હોતું નથી. માત્ર પત્ની એક જ હોય છે અને લગ્ન બાદ એક જ પત્ની સાથે રહેવાનું હોય છે જો તમને તમારી લવર સાથે વધારે ગમતું હોય તો તમે તમારી પત્ની થી છુટાછેડા પણ લઈ શકો છો એ પણ તમારા અંગત નિર્ણય ઉપર આ બધું તમે કરી શકો છો બાકી તમારું લગ્ન જીવન જો સારું હોય તમારી પત્ની જો સારી હોય તો તમારે એવું કંઈ કરવાની જરૂર નથી એ તમારી લવર હતી એ તમારો ભૂતકાળ હતો. તો તમારે હવે તેને ભૂલી જવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *