મારી જૂની ગર્લફ્રેન્ડ ફરિયામાં આવે તો મારી બૈરી મને ફરિયામાં પણ નથી નીકળવા દેતી,હવે હું એને કેમનો સમજાવું

GUJARAT

પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું અને એેક કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું. મારી સમસ્યા એ છે કે મારી સાથે કંપનીમાં કામ કરતો એક આધેડ વયનો પુરુષ કોઇ કારણ વગર મને ટીકી ટીકીને જુએ છે. મને તેમની નજર વિકૃત લાગે છે અને તેમની આ હરકત બિલકુલ પસંદ નથી પડતી. જોકે તેઓ એવી કોઈ હરકત નથી કરતા કે મારે મેનેજમેન્ટને ફરિયાદ કરવી પડે. મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક યુવતીઓ પસાર થતી હોય છે. આવા પુરુષો માનસિક રીતે બહુ ડરપોક હોય છે. ભારતના ઘણી જગ્યાઓએ માનુનીઓ પુરુષોની આવી નજરનો શિકાર બનતી હોય છે. યુવતી પ્રવાસ કરતી હોય, રેસ્ટોરાંમાં ભોજન લેતી હોય, ખરીદી કરવા શોપિંગ મોલમાં ગઈ હોય, ઓફિસમાં હોય કે પછી દેવાલયમાં…

પરંતુ જો કોઈ પુરુષ સતત તમારી સામે તાક્યા કરે અને આ વાત સહન ન થાય તો બહેતર છે કે સીધા એ પુરુષ પાસે પહોંચી જાઓ અને આકરા શબ્દોમાં તેને આવું ન કરવા માટે કહો. મોટાભાગના કિસ્સાઓમાં આટલું કરવાથી જ સમસ્યાનો અંત આવી જશે. મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે તમે તેની પાસે જવાનો પ્રયાસ કરશો ત્યારે તે બીજે ક્યાંક જોવા લાગશે. તે એવી રીતે વર્તશે જાણે કશું બન્યું જ નથી. જો તમે તેને કાંઈ કહેશો તો તે લાળા ચાવવા લાગશે. પણ તમે તેની વાત તરફ ધ્યાન આપ્યા વિના આજુબાજુના લોકોને ભેગાં કરી દો. અને પછી તેને પોલીસ થાણામાં લઈ જાઓ.

તેને સીધોદોર કરવા આટલું પૂરતું છે. કોઈક પુરુષો એટલા નફ્ફટ હોય છે કે તે તમારી સામે ટીકી ટીકીને જોયા કરતાં હોય અને તમે વિરોધ કરો તો પોતાની મેલી નજરનો આરોપ તમારા માથે જ મઢી દેશે. જો તમે સ્લીવલેસ ટોપ કે સ્કર્ટ જેવો પોશાક પહેર્યો હશે તો તે કહેશે કે તમે આવા પરિધાન પહેરીને જાહેરમાં ફરો તો લોકોની નજર તો ચોંટવાની જ. જો તે આવી વાત કરે તો તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ. આ સિવાય મહિલાઓની સલામતી માટે પોલીસ દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવતી હોય છે. આ હેલ્પલાઇનનો નંબર જાણીને હાથવગો રાખો અને પરિસ્થિતિ વણસી જાય તો એની મદદ પણ લઇ શકો છો.

સવાલ: હું અજીબોગરીબ મૂંઝવણમાં છું, કદાચ નહિ પણ ખાતરી સાથે હું કહું કે મારા જેવો સવાલ કોઈએ તમને નહિ પૂછ્યો હોઈ. હું 30 વર્ષનો યુવક છું અને હમણાં 4 વર્ષ પહેલાં મારા લગ્ન થયા, પણ મારા ફરિયામાં મારી એક ગલફ્રેન્ડ હતી એના પણ લગ્ન થઇ ગયાં,પણ એ જ્યારે કોઈક ટાઇમ અહીં આવે ત્યારે મારી પત્ની મને ઘરની બહાર પણ નીકળવા દેતી નથી કે જાણેહજુપણ મારે એના જોડ રિલેશન હોઈ, હવે હું આ વાતથી એટલો દુઃખી માણસ છું કે શું કરીને મારી પત્નીને વિશ્વાસ બેસાડું,
એક યુવક (બોરસદ)

જવાબ: જી જરૂર મને કોઈએ આવો સવાલ નથી કર્યો પણ આજે તમે કર્યો. તમારે જે હતું તમારી ગલફ્રેન્ડ જોડએ પહેલાં હતું, આજે નથી, એ વાત તમેં તમારી પત્નીને સમજાવો, અને બને તો એમપણ સમજાવો કે આજે હું તારા સિવાય કોઈને પ્રેમ કરવાનું વિચારી પણ નથી શકતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *