મારી જુની ગર્લફ્રેન્ડ વિધવા થઈ છે, અત્યારે એ સાવ એકલી પડી ગઈ છે તો હું જ એને અપનાવી લઉં તો? શું કહેવું છે તમારૂ??

nation

પ્રશ્ન.મારી જુની પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે શરીર સુખ માણ્યું અને એણે તરછોડી દેતા હવે ફરી મને પ્રપોઝ કરી રહી છે! શું હું પણ એની સાથે શરીર સુખ માણી લઉં??

તમે કરી રહ્યા છો કે તમારી જૂની પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે શ્રી સુખ માણ્યું છે અને તેને છોડી દીધા હવે ફરી તમને પ્રપોઝ કરી રહી છે તો તેની માટે તમે તેની સાથે સર્વિસમાણી શકો કેમ તો હું તમને જણાવવા માગું છું કે તમારી જે જૂની પ્રેમિકા હતી તે નવા પ્રેમી સાથે સુખ પાણી ચૂકી છે હવે પહેલા તેને તરત છોડી દીધી છે

આવા સમયની અંદર હવે તમારે ફરી પ્રપોઝ તે કરે છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમે તેની પાસે જઈ શકો છો પરંતુ તમારે જાણવાની જરૂર છે કે તે નવા પ્રેમી સાથે શું કામ ગઈ હતી અથવા તો તમને તેણે શું કામ મૂક્યા હતા. તમને છોડ્યા હતા તેનું કારણ જો કંઈક બીજું હોય તો તમને લાગતું કે તે કારણે યોગ્ય હતું

તેના કારણે તમને મૂક્યા તો જરૂરથી તમે તેની પાસે જઈ શકો છો કે તમને પ્રપોઝ કરતી હોય તો તેને અપનાવી શકો છો અને તેની સાથે આગળ શરીર સુખ નહીં પણ બધી આ સુખો તમે માણી શકો છો પરંતુ જો એવું કંઈ બનતું નથી અને લાગે છે કે કોઈ ચાલ હતી અથવા તો તેને ચતુરાઈ કરી હતી અથવા તો તમને દગો કર્યો

તો આવા સમયની અંદર તમારે તેમની પર કોઈ પણ પ્રકારની દયા કરવાની નથી તો મને લાગી રહ્યું છે કારણ કે તે વ્યક્તિ દગાખોર કહેવાય અને દગાખોર વ્યક્તિ પાસે કોઈ દિવસ જવાની કોઈ જરૂર રહેતી નથી એટલે કહી શકાય કે તેણે જો આવું કર્યું હોય અને તમને લાગતું હોય કે એ કારણે યોગ્ય હતું તો તમે તેની સાથે જઈ શકો છો અને શરીર સુખ પણ માણી શકો છો.

પ્રશ્ન.મારી જુની ગર્લફ્રેન્ડ વિધવા થઈ છે, અત્યારે એ સાવ એકલી પડી ગઈ છે તો હું જ એને અપનાવી લઉં તો? શું કહેવું છે તમારૂ??

તમે કર્યા છો કે તમારી જુની ગર્લફ્રેન્ડ હવે વિધવા થઈ ગઈ છે અને અત્યારે સાવ એકી પડી ગઈ છે તો તેને તમે અપનાવી લો તો કેવું કહેવાય અથવા તો શું કરી શકાય એવું તમે પૂછી રહ્યો હોય ત્યારે હું તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમારી જે જૂની ગર્લફ્રેન્ડ હતી તેના લગ્ન થઈ ગયા તે લગ્ન કયા કારણસર થયા હતા

તે તમારે જાણવું ખૂબ જરૂરી છે જો તે લગ્ન કોઈ પરિસ્થિતિ અનુસાર થઈ હોય તો તમે જરૂરથી તેને અપનાવી શકો છો પરંતુ તમારી ગર્લફ્રેન્ડ છે તેમને તમને સામેથી ના પાડી દીધી અને કહ્યું હોય કે તારી જેવો છોકરો મને નથી પસંદ અથવા તો મને તારી સાથે રહેવું પસંદ નથી અને પછી તે વિધવા થઈ ગયું અને તમારી પાસે બધું કરવા માટે આવ્યો

તો તમે તેને સ્પષ્ટપણે ના પાડી શકો છો. જો કોઈ પરિસ્થિતિ એવી બનેલી હોય અથવા તો તમે સક્ષમ ન હોય અથવા તો તમે ઈચ્છા થઈ બંને જણા છુટા થયા હોય અને ત્યારબાદ તેના લગ્ન થયા હોય તો તમે તેની પાસે જઈ શકો છો અને પાછા લગ્ન કરી શકો છો અને તેને અપનાવી શકો છો પરંતુ જો આવું ન થયેલું હોય તો તમે તેને અપનાવવાની કોઈ જરૂર નથી તમે તમારી જિંદગીમાં આગળ વધી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *