મારી જૂની ગર્લફ્રેન્ડ પ્રેગનેંટ થઈ ચૂકી છે હવે માટે શું કરવું જોઈએ?

nation

પ્રશ્ન. મારી જૂની ગર્લફ્રેન્ડ પ્રેગનેંટ થઈ ચૂકી છે હવે માટે શું કરવું જોઈએ?

તમે જણાવી રહ્યા છો કે જૂની ગર્લફ્રેન્ડ હવે પ્રેગનેટ થઈ જવી છે અને તેની માટે હું તમને માત્ર એટલું કહેવા માંગુ છું કે તમારી જૂની ગર્લફ્રેન્ડ છે તેને તમારે સમજાવી જોઈએ અને તેને તમારે પહેલા તો મળવી જોઈને મળીને તમારી સાથે વાતચીત કરવી જોઈએ પેલી વસ્તુ તો એ છે કે તમે જ્યારે યુવાન યુવાનીની અંદર તમે આવો છો

ત્યારે તમને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે સામાન્ય રીતે હું તમને એટલું માગું છું કે તમે જયારે બધું કરવા માટે ગયા હતા ત્યારે તમારે પ્રોટેક્શન નો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પ્રોટેક્શન નો ઉપયોગ તમે કોઈ કરતા નથી આવી બધી વસ્તુઓ થતી હોય છે પરંતુ હવે તમે જણાવી રહ્યા છો કે તમારી જે જૂની ગર્લફ્રેન્ડ છે તે આવું બધું કરી ચૂક્યું છે

તો તમારે પહેલા તો એ વિચારવું જોઈએ કે શું થોડાક સમય પહેલા પણ તમારી સાથે તમે બધું કરેલું હતું અને તમે બધું કરેલું હતું તો ત્યાર બાદ તેમાં કંઈ થયું તો નહોતું ને તમારે વિચારવું જોઈએ પરંતુ તમે કરેલું નથી અને ત્યારબાદ થોડાક સમય પણ થઈ ગયો છે અને થયેલું નથી અને સામાન્ય રીતે જો ચા ના પણ તમે કઈ કરેલું હોય અથવા વર્ષ પહેલાં તમારી રીતે જૂની ગર્લફ્રેન્ડ હોય

તો તે પછી તમારું કોઇપણ પ્રકારનું વાઘ નથી તે સામેવાળો કોઈ વ્યક્તિ છે અને બીજો વ્યક્તિ જે છે તેનું બધું છે તેમાં તમારે કહેવું જોઈએ અને તમારે કોઈ પણ રીતે રિસ્પોન્સ પણ ના આપવો જોઈએ કારણ કે તે તમારો વાંક નથી તો બીજો વ્યક્તિ છે તેનું બધું છે એટલે તમારે તેનાથી દૂર રહેવું જોઈએ તેવું મને લાગે છે.

પ્રશ્ન. મારો બોયફ્રેન્ડ હવે મને પ્રેમ નથી કરતો અને તે જેને પ્રેમ કરે છે તે છોકરી તેને ચાહતી નથી માત્ર તે મજા લેવા માંગે છે હવે મારે શું કરવું?

તમે જણાવી રહ્યા છો કે તમારો બોયફ્રેન્ડ હવે તમને પ્રેમ નથી કરતો અને તે જેને પ્રેમ કરે છે તે છોકરી તેને ચાહતી નથી અને તે માત્ર તેની મજા લેવા માંગે છે તો તેની માટે તમે શું કરી શકો તો સૌ પ્રથમ તો હું તમને માત્ર એટલું જ જાણવા માગું છું કે તમે તમારા બોયફ્રેન્ડને એવું કહો છો કે તે છોકરી તમારી સાથે આવું કરવા માંગે છે અને બીજું તેને કંઈ લેવાદેવા નથી તો તેવા સમયની અંદર તમારો કોઈ પણ પ્રકારે માનવાનો નથી

અને તે તો ત્યાં જવાનો છે અને તે બધું કરવાનો છે તેમાં તમે તેમને રોકી શકવાના નથી પરંતુ તમારે પ્રૂફ ભેગા કરવો પડશે અને તમારે સબૂત ભેગા કરવા પડશે તમારે કયા આધાર ઉપર તેને કહો છો તે તમારે જણાવવું પડશે સામાન્ય રીતે તમે પણ એવું કહેતા હોય છે કે તે મજા લેવા માંગે છે તો તેના પાછળ કે આધાર રહ્યું હશે અને કોઈ વાત રહી હશે તો તમે સબૂત ભેગું કરી શકો છો તમે કોઈ વ્યક્તિને ભેગું કરી શકો છો

અને ત્યારબાદ તમારા બોયફ્રેન્ડને તમે સમજાવી શકો છો અને ત્યારબાદ તમારો બોયફ્રેન્ડ જો માને છે તો તેને મૂકી દેશો અને ત્યારબાદ તમે બધું કરી શકો છો અને તમે તમને એટલા બધા પ્રેમ કરો છો અને આંધળા થઈ ગયા છો કે તે વ્યક્તિ તમને હવે જાતો નથી છતાં પણ તમે તેની સાથે બધું કરવા માટે માંગો છો પરંતુ તમને માત્ર એટલું જ કહું છું કે આવા જે વ્યક્તિ હોય છે તેને તમારે મૂકી દેવા જોઈએ કારણ કે આગળ જે વ્યક્તિઓ હોય છે કે તમને કંઈ ભાવ આપતા નથી તો પછી તમારે તેમની સાથે ન રહેવું જોઈએ તો હું મારું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *