પ્રશ્ન. મારી ગર્લફ્રેન્ડ ને જ્યારે હું અલગ પોઝિશન ટ્રાય કરવાનું કહું છું ત્યારે તે મને ના પાડે છે આનું કોઈ સોલ્યુશન હોઈ શકે?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમારી ગર્લફ્રેન્ડને જ્યારે પણ તમે પોઝીશન ટ્રાય કરવાનું કહો છો ત્યારે તેવા સમયની અંદર તે તમને ના પાડી દે છે અને કોઈ સોલ્યુશન હોઈ શકે કે એમ તો હું તમને કહેવા માગું છું કે આનું કોઈ પણ પ્રકારે કોઈ સોલ્યુશન નથી પરંતુ તમે એક બીજી વસ્તુ કરી શકો છો કે તમારી ગર્લફ્રેન્ડ ટ્રાય કરવાનો કહો છો
ત્યારે તમને કેમ ના પાડે છે તે તમારે તેને પૂછવું જોઈએ કોઈ પણ વાત જ્યારે કોઈ વ્યક્તિ વચ્ચે થતી હોય છે ત્યારે તેવા સમાજના વ્યક્તિ કેમ ના પાડી રહી છે તો વસ્તુ તમારે તેને પૂછ્યું છે તે વસ્તુ તમને જોવા મળી જાય છે તો તમને કોઈ પણ પ્રકારે વાંધો પડતો હોતો નથી થઈ એટલે તમારે વસ્તુ પૂછવી છે જ્યારે તમે તો વસ્તુ પૂછો છો ત્યારે તમને કોઈપણ પ્રકારે વાંધો નહીં
પડે અને તમે સરળતાથી બધું કરી શકવાના છો એટલે તમે અલગ પોઝીશન ટ્રાય કરો છો તો તેની પહેલા તેને પૂછો તને કેમ વાંધો છે શું થઈ રહ્યું છે તે શું કામ ના પાડે છે એ તમે કયા પ્રકાર છે તે વસ્તુ તમે જો ટેકલ કરી શકો છો ત્યારબાદ તમને કોઈ પણ પ્રકારે વાંધો નહીં આવે.
પ્રશ્ન. મને પ્રિયંકા હોટેલ રૂમમાં આવવાનો ઘણો ફોર્સ કરે છે શું હું તેની સાથે જઈને મજા કરી શકું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે પ્રિયંકા રૂમમાં તમને ઘણો ફર્સ્ટ કરે છે પરંતુ તેની સાથે જઈને તમે મજા કરી શકો કે કેમ તો હું તમને કહેવા માગું છું કે હા તમને તે પહેલા તો પહેલા તમારે જોવું છે કે પ્રિયંકા કોણ છે પ્રિયંકા તમને કોણ થાય છે અને શું કામ તમે કેવી રીતે તેની સાથે આવેલા હતા ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે સામાન્ય રીતે હોટલ રૂમમાં આવવાનો ઘણો હતો તે શું કામ કરી દે છે તે વસ્તુ તમારે જોઈ જોઈને પ્રિયંકા તમારે ફોન થાય છે જો પહેલા તો તમારી ગર્લફ્રેન્ડ થતું હોય
તો તમે આવો પ્રશ્ન ના પૂછો કે ગર્લફ્રેન્ડ જોવી છે અને ઘણી બધી વખત આવો છો પરંતુ પ્રિયંકા તમારી કોઈ ક્લાસમેટ હશે અથવા તો તમે તેને ઓળખતા નહીં અથવા તો તમે તેને ઓનલાઈન મળેલા હશો તો પહેલા તો તમારે સૌ પ્રથમ આ બધી વસ્તુઓ ના કરવી જોઈએ પહેલા તો તમારે તેની સાથે રિલેશન રાખવી જોઈએ અને સારી રીતે તમારે રહેવું જોઈએ ત્યારબાદ તમે બીજી વસ્તુ કરી શકો છો તે વસ્તુ કરો ત્યારબાદ તમારે બધી વસ્તુ કરવી જોઈએ એટલે પહેલા તો તમારે તેની સાથે રિલેશનમાં આવવું જોઈએ
તેની સાથે વાતચીત કરવી જોઈએ તેની સાથે તેનો સ્વભાવ જાણવો જોઈએ અને આ બધી વસ્તુ કરો છો ત્યારબાદ તમે જઈ શકો છો અને તેની સાથે મજા કરી શકો છો પરંતુ તેની વગર મજા કરી શકતા નથી તો મને લાગે છે અને જો તે રીતે તમે કરો પણ છો તો તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે એટલે પહેલા તમારે તેની સાથે સમય વિતાવવો જોઈએ ત્યાર બાદ તમે વધુ કરી શકો છો.