મારી GF મારા કરતા 5 વર્ષ મોટી છે તો પણ મારા પરિવારના લોકો લગ્ન માટે રાજી નથી, તો હું શું કરું

GUJARAT

સમસ્યા : હું 27 વર્ષનો પરિણીત યુવાન છું. મારુ શિશ્ન નરમ હોય છે ત્યારે ત્રણ ઇંચનું હોય છે અને ઉત્તેજિત અવસ્થામાં છ ઇંચનું થાય છે. સંભોગ સમયે આશરે પાંચ ઇંચ અંદર અને એક ઇંચ બહાર રહે છે. આ કારણે મારી પત્નીને સંભોગ કરવામાં તકલીફ પડે છે. આ પહેલાં મારી બે પત્નીઓએ છૂટાછેડા પણ લઇ લીધા છે. સમાજમાં તો લોકો આ કારણે મને નપુંસક માને છે. હકીકતમાં આવું નથી. તો શું મારા શિશ્નની જાડાઇ અને લંબાઇને કારણે તો છૂટાછેડા નહીં થતા હોય ને? સંભોગ વખતે થોડું વધારે શિશ્ન પ્રવેશ કરવાવાની કોશિશ કરું છું તો પત્ની બૂમાબૂમ કરી મૂકે છે. હું આ વાત કોઇને કહી પણ શકતો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉકેલ: આપે લખેલી ઇન્દ્રિયની સાઇઝ નોર્મલ છે. આપની પત્નીને આ કારણસર વેદના થાય છે તે માનવું આપની ભૂલ છે. કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની એવરેજ લંબાઇ આશરે છ ઇંચ જેટલી હોય છે અને તેના આગળના બે ઇંચમાં જ સૌથી વધારે ઉત્તેજના ક્ષમતા હોય છે. પાછળના ચાર ઇંચમાં નહિવત્ સંવેદના હોય છે. વળી, સ્ત્રીનો યોનિમાર્ગ સંકોચનક્ષમ અને પ્રસારણક્ષમ હોય છે.

બાળકના જન્મ સમયે બાળકનું માથું પણ અહીંથી જ બહાર આવે છે. આથી કોઇ પણ કદની ઇન્દ્રિય યોનિમાર્ગમાં પ્રવેશી શકે છે. આપના પત્નીની પીડાનું કારણ કંઇક અલગ હોવું જોઇએ. અપૂરતું ઉત્થાન હોય અને તે વખતે જો પુરુષ વધારે પ્રયત્ન કરે કે જોર કરે તો તે પણ સ્ત્રીને પીડા આપી શકે છે.

પરંતુ મોટાભાગના કિસ્સામાં પૂરતો ફોર-પ્લે (સંભોગ પૂર્વેની ક્રિયાઓ જેવી કે સ્પર્શ, ચુંબન વગેરે) કરેલો હોતો નથી, જેથી સ્ત્રી યોગ્ય રીતે, પૂરતી ઉત્તેજિત થઈ હોતી નથી અને સમાગમ કષ્ટદાયક બને છે.

ઘણીવાર લોકલ ઇન્ફેક્શન, મૂત્રાશયમાં ચેપના કારણે પણ સમાગમ વખતે અસહ્ય દુ:ખાવો થઇ શકે છે. આ સિવાય ડિસ્પેચ્યુનિયા અને વજાઇનિસ્મસ નામના સ્ત્રીના જાતીય રોગ વખતે ઇન્દ્રિયનું કદ નોર્મલ હોવા છતાં સ્ત્રીને પીડા અનુભવાતી હોય છે અને સમાગમ શક્ય બનતો નથી. આપના બે વાર છૂટાછેડા થઇ ચૂકેલ છે, માટે વહેલી તકે સેક્સોલોજિસ્ટને મળી સમસ્યાનો નિકાલ લાવો.

સવાલ; હું 22 વર્ષનો યુવક છું અને હું એક યુવતીને પ્રેમ કરું છું પણ એ યુવતીની ઉમર મારા કરતા 5 વર્ષ મોટી છે,એ યુવતીને પણ મારા જોડ લગ્ન કરવા છે પણ મારા ફેમિલીના લોકો આ યુવતી માટે રાજી નથી હું કેમનો સમાજાવું…
એક યુવક

જવાબ: જો તમે ખુદ લગ્ન કરવા માટે ની ઉંમર પાર કરી ગયા છો કાયદાકીય રીતે તમે એ યુવતી જોડે લગ્ન કરવા માટે શક્ષમ છો

Leave a Reply

Your email address will not be published.