મારી GF મને સમાગમ નથી માણવા દેતી, એ કહે છે કે મને દુખે છે અને અડવા પણ નથી દેતી…

GUJARAT

પ્રશ્ન : મારે સંતાનમાં એક દીકરી છે. મારી ઇચ્છા છે કે એક દીકરો હોય તો સારું. મારાં માતા-પિતાની પણ એવી ઇચ્છા છે કે દીકરો હોવો જોઇએ. જ્યારે મારી પત્નીને પહેલી પ્રસૂતિ વખતે જ ડોક્ટરે જણાવ્યું હતું કે એ હવે પછી જો માતૃત્વ ધારણ કરશે તો કદાચ પીડા સહન નહીં કરી શકે. હું મૂંઝવણમાં છું કે શું કરવું? એક પુરુષ,

ઉત્તર : તમારે સંતાનમાં દીકરી તો છે. તમારાં માતા-પિતા ઉંમરલાયક હોવાથી તેમની વિચારસરણી અનુસાર તેમને વંશ આગળ વધે તે માટે દીકરો હોય તેવી ઇચ્છા થાય. જોકે તમારાં પત્ની વિશે ડોક્ટરે જે કહ્યું છે તેને ધ્યાનમાં લઇને તમારે વિચારવાની જરૂર છે. પત્નીની જવાબદારી તમારી છે. જો ડોક્ટરે બીજું સંતાન ન કરવાની સલાહ આપી હોય તો કોઇ સંજોગોમાં તેમની સલાહની ઉપરવટ ન જવું જોઇએ.

તમારે તમારા માતા-પિતાને સમજાવવા જોઇએ કે દીકરો હોય કે દીકરી એ ઇશ્વરની કૃપા છે અને હવે તો દીકરીઓ પણ દીકરાની જેમ જ માતા-પિતાની કાળજી લેતી હોય છે. આમ છતાં જો તમારા માતા-પિતા આ મામલે નમતું જોખવા તૈયાર ન થાય તો આ મામલે તમારે પત્નીના પક્ષમાં નાછૂટકે કડક વલણ અપનાવવા માટે તૈયાર રહેવું પડશે.

સવાલ: હું 24 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 21 વર્ષની છે અને અમે 1 વાર સમાગમ માણ્યું તો એને ખુબજ પેઈન થયું અને હવે એ મને સમાગમ ના કરવા માટે કહે છે હું એને કેમનો સમજાવું, કે હવે એને ફરીવાર પેઈન નહિ થાય,
એક યુવક { સુરત }

જવાબ: હું તમને એકજ વાત કહીશ કે પેઈન તો બધાને થોડું તો 2-3 વાર થતું હોઈ છે,પણ ફરી મજા પણ બધાને આવે જ છે, હા અમુક વાર દુખાવો થાય જ છે જેમ કે એ માસિકમાં હોઈ તો નોર્મલ થાય જ છે,પણ આ ધ્યાનમાં ના લો

Leave a Reply

Your email address will not be published.