પ્રશ્ન. મને કોઈ પણ છોકરીની સાથે ચપાચાપી બોલાવતી વખતે વ્યસન કરવાનું મન થાય છે શું તેનાથી મારામાં વધારે શક્તિ આવી શકે?
તમે જણાવી રહ્યા છો કે તમને કોઈ પણ છોકરીની સાથે બધું કરતી વખતે વ્યસન કરવાનું ખુબ મન થાય છે અને તેનામાંથી તું શું તમારામાં વધારે શક્તિ આવી શકે તો હું તમને જણાવવા માગું છું કે ઘણા બધા લોકો જે છે તેના મનમાં આવો વિચારધારા પેદા થઈ ગઈ છે અને તે લોકોને એવું થતું હોય છે કે જે તેઓ વ્યસન કરે છે
તો તેઓ તેમની શક્તિ વધી જશે અને વધારે મજા આવશે પરંતુ એવું કંઈ હોતું નથી તે વસ્તુ સદંતર ખોટી છે અને તેઓની તમારે સ્વીકાર કરવો જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે વ્યસન કરે છે કારણ કે વ્યસન એટલા માટે કરતા હોય છે કે જ્યારે તેઓ બધું કરે છે ત્યારે તેને ખૂબ જ મજા આવતી પરંતુ તમારે એવું કરવાની નથી
કારણ કે તમે જ્યારે પસંદ કરો છો ત્યારે તમારી સારી રીતે જે શક્તિ હોય છે તો ઓછી થતી હોય છે હવે જે સત્ય ઓછી થતી હોય તેમાં તમને કેવી રીતે વધારે મજા આવી શકશે તે તમારે જાણવાનું છે
ઘણા બધા લોકો વ્યસન કરીને કોટામાં આવી જતા હોય છે અને જેના કારણે તેઓને લાગતો હોય છે કે અમને ખૂબ જ મજા આવે છે પરંતુ તે તેમની માત્રને માત્ર મજા હોતી નથી પરંતુ તેઓની સજા હોય છે અને આગળ જતા તેઓને સારી રીતે ઘણું બધું દુઃખ પડતું હોય છે.
પ્રશ્ન. મારી ગર્લફ્રેન્ડ મને અવારનવાર કહે છે કે,” તારો તો સાવ નાનો છે” તો હું મોટો કરવા શું કરી શકું?
તમે જણાવી રહ્યા છો કે તમારી ગર્લફ્રેન્ડ તમને વારંવાર કહે છે કે તમારો તો ખૂબ જ નાનો છે તો તમને તેમને મોટો કરવા માટે શું કરી શકો તો સૌપ્રથમ તમે જણાવ માંગુ છું તમે મને જે રીતે વાત કરી રહ્યા છો તે રીતે તમારે જો મોટો કરવો હોય તો તેની માટે ઘણા બધા પ્રકારે વસ્તુઓ કરી શકો છો જેમ કે તમે સૌ પ્રથમ તો ઘરની અંદર ઘરેલુ ઉપાય જો તમારે કરવું હોય તો તમે તેલ વડે મસાજ કરી શકો છો
તમારે સામાન્ય રીતે એક દિવેલ લેવાનું છે તેની અંદર તેલ નાખવાનું છે અને પછી તેને હલકું ગરમ કરી દેવાનું છે અને હલકું ગરમ કરીને તમારે તે જગ્યા પર તેની ચોપડવાનું છે અને મસાજ કરવાનું છે જ્યાં સુધી તમારું નીકળી ન જાય ત્યાં સુધી તમારે મસાજ કરવાનું છે આવું તમે કરો છો તો તેવા સમયની અંદર તમારો લાંબો થવાની ખૂબ સંભાવના રહે છે કે
તમને એવું લાગતું હોય કે આનાથી કંઈ ફરક પડે છે તો તમે બહાર જઈને ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને ટ્રીટમેન્ટ પણ તમે ના કરાવવા માંગતા હોય તો ડોક્ટર પાસેથી તમે આ વાત કરો છો તો કંઈ પણ તમને ગોળીઓ આપશે
જેના કારણે તમને અનેક પ્રકારે ફરક પડવાનો છે તો તમે એ વસ્તુ કરી શકો છો તેને કારણે પણ તમને મોટો થઈ જશે પરંતુ જો તમે એવું વિચારતા હોય તો તમે જે વીડિયોમાં દેખાડે તે રીતે તમારું થશે તેવું તો નહીં થઈ શકે પરંતુ જે નોર્મલ સાઈઝ હશે કે તમારી આવી જશે.