પ્રશ્ન.મારી ફ્રેન્ડ મારી પાસે તેના લવરને મેસેજ મોકલતી હોય છે પણ એ હકીકતમાં મને પ્રેમ કરે છે, મને પણ એ ખુબજ ગમી ગયો છે હવે હું શું કરું??
તમે જણાવી રહ્યા છો કે તમારી ફ્રેન્ડ તમારી પાસે લોકો લવર ને મેસેજ મોકલતી હોય છે પણ હકીકતમાં તમને પ્રેમ કરે છે પરંતુ હવે તમને પણ એ ગમી ગયો છે તો તમે શું કરી શકો તો હું તમને જણાવવા માંગુ છું સૌપ્રથમ તો તમે આની અંદર ઘણી બધી વસ્તુઓ કરી શકો છો પહેલા તો તમે તમારી મિત્રને જ વાત કરી શકો છો કે તમારે તેની સાથે આવું છે અને ત્યારબાદ તમે જે વ્યક્તિ છે
જેની સાથે તમારા ફ્રેન્ડ છે તે પણ આવું કરે છે તેની સાથે પણ વાત કરી શકો છો કે તેમાં આ વસ્તુઓ થઈ શકે છે તો હું તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે તમને વાત કરો અને ખુલ્લા દિલથી તમે વાત કરો કે આવું આવું છે
એટલે તે કોઈ પણ રસ્તો કાઢશે પછી જે સામેવાળું વ્યક્તિ છે જે તેનો લવર છે તેને ખબર પડે છે કે ભાઈ મારે કોની સાથે કંઈ કરવું છે તે પછી તે વિચારી શકશે બીજી વસ્તુ ની અંદર હશે તો તેનો જ વ્યક્તિ હશે
તમારી સાથે આવવાનું નથી તો એવું પણ સમજી શકાય કે તેને સાચો પ્રેમ કરે છે પરંતુ જો તે તેની સાથે છોડીને તમારી સાથે આવી જાય છે તો તમારે તેની સાથે પ્રેમ કરવાની છે કારણ કે જે વ્યક્તિ પહેલેથી તેની સાથે હતી તેની સાથે છો કે વ્યક્તિના રહેતો હોય અને તમારી પાસે પાછો આવી જતો હોય તો તમારે સમજવું પડે કે તે વિશ્વાસુ વ્યક્તિ નથી.
પ્રશ્ન.શરીર સુખ માણવાની સ્ટેમીના વધારવા માટે એક દવા લીધી અને પછી મને થઈ આવી સમસ્યા!! શું તમારી પાસે છે આનો ઉપાય??
તમે જણાવી રહ્યા છો કે શરીર સુખ માણવાની સ્ટેમીના વધારવા માટે એક દવા લીધી હતી અને પછી તમને ઘણી બધી સમસ્યા થઈ ગઈ તો તમે તેની માટે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમે જે મને મોકલેલું છે ધન્ય સ્પષ્ટપણે જોઈ શકે છે કે તમે તે દવા લીધી તમારું થઈ હતી તમે ચારથી પાંચ કલાક સુધી બધું કર્યું હતું
છતાં પણ તમારી અંદરથી જઈ શકે જઈ રહી નહોતી અને જેના કારણે તમને અનેક પ્રકારની સમસ્યા થઈ રહી હતી તો તેમાં તો તમે કઈ કરી શકતા નથી તું મારું માનવું છે અને બીજી વસ્તુઓ પણ છે કે તમે છો તેવા સમયની અંદર તમે આવી વસ્તુ બોલો છો તો તેને માપમાં લેવી જોઈએ તે કરી લીધું તે માટે પણ પોતાનો ફેર પડવાનો નથી પરંતુ તમે સમયને સમય આપી શકો છો
અને તેઓ પણ જો તમે ન કરી શકતા હોય તો તમે ડોક્ટર પાસે જઈ શકો છો તમે ડોક્ટર પાસે જઈને નિદાન કરાવી શકો છો ઘણી બધી વખત ડોક્ટર પાસે ઘણા બધા પ્રકાર એવી દવાઓ પણ હોય છે કે જે પીને તમે તમારી જે અસર હોય છે તે દૂર કરી શકો છો આવી જે કેપ્સુલ તમે પીવો છો તેની અસર થોડાક સમય માટે રહેતી હોય છે અને ત્યારબાદ દૂર થઈ જતી હોય છે
પરંતુ ઘણી બધી વખત આ વધારે પડતી અસર થવાના કારણે સમસ્યાઓ પેદા થતી હોય છે એટલે તમારે કોઈ જરૂર નથી તમે ડોક્ટર પાસે જઈ શકો છો ત્યાં તમને સમસ્યા નો સમાધાન મળી જશે.