પ્રશ્ન. મને દરરોજ પૈસા ખર્ચીને નવી કોલ ગર્લ સાથે સૂવું ગમે છે.મારી આ આદત હું કેવી રીતે સુધારું?
જવાબ : તમે કહો છો તે રીતે તમને દરરોજ પૈસા ખર્ચીને નવી કોલ ગર્લ સાથે શું ગમે છે પરંતુ તમારી આદત છે તે કેવી રીતે સુધારી શકો છો તો સૌપ્રથમ તો હું તમને એવું કહેવા માંગીશ કે જો તમારા લગ્ન ન થયા હોય અને તમે આવું કામ કરો છો તો તમે સમજતા હો કે તમે મહાન છો તો તમે મહાન નથી કારણ કે આવું કામ કરવું કોઈ પણ રીતે શક્ય નથી
આખું જ ખરાબ કામ કરવામાં આવે છે આપણા સમાજની અંદર અને તમે એક વસ્તુ વિચારો કે જ્યારે તમારા લગ્ન થઈ જશે ત્યારે લગ્ન બાદ તમે શું કરશો લગ્ન બાદ તમારી માત્ર એકર પત્ની રહેવાની છે અને જો તમને અલગ અલગ છોકરીઓ સાથે સૂવાનો શોખ હશે તો તમારું લગ્નજીવન કોઈ દિવસ સુખીથી તમારે ગુજરવાનું નથી.
તમારી પત્ની ભલે તમને ગમે તેટલું શારીરિક અને માનસિક બધું સુખ આપી દે પરંતુ તો પણ તમારું જે જીવન છે તે ખૂબ જ મૂંઝવણ ની અંદર તમે લોકો ગુજારવાના છો કારણ કે ત્યારબાદ તમને આદત પડી ચૂક્યા છે તમારી પત્ની તમને ગમે તેટલું સારું બધું કરીને આપતી હશે પરંતુ તો પણ તમે બીજી લોકો પાસે જશો અને ત્યાર બાદ તમારા ઘરમાં કાલે પેદા થશે
તમારા લગ્ન તૂટવાની પણ સંભાવના રહેશે કે જો તમે તમારા આવતું છે પાર્ટનર છે તેની સાથે વફાદાર રહેવા માંગો છો તો તમે તમારી યાદ ને સુધારી શકો છો આદતને સુધારવા માટે કંઈ વધારે કરવાની જરૂર નથી માત્ર તમારા પાઠને વફાદાર રહેવા માંગો છો કે કેમ બસ એટલું રાખો એટલે તમારું કામ થઈ જશે તો હું માનું છું.
પ્રશ્ન. મારી છોકરી એડલ્ટ વિડિયો જોવે છે તેની આ આદત કઢવવા હું શું કરી શકું?
જવાબ : પહેલા તો તમે કહો છો તે રીતે કે તમારી જે છોકરી છે તે અલ્ડટ વિડીયો જોવે છે અને તેની આદત કઢાવવા તમે શું કરી શકો તો સૌ પ્રથમ તો તમારે એ જાણવું પડશે.
કે શું ખરેખર તેને તેવા વિડિયો જોવાની આદત છે કે તે માત્ર નોર્મલી આ વિડીયો જોઈ રહી હતી જ્યારે કોઈ છોકરી હોય છે તેની ઉંમર થાય છે અને કોઈ પણ છોકરો કે છોકરી હોય તેની ઉંમર 18 વર્ષની ઉપરની થઈ જાય છે ત્યારે તેઓ આવા વીડિયો જોઈ છે તેવા તરફ આકર્ષતા હોય છે અને તે આકર્ષણ હોવું સ્વાભાવિક છે તેવો વીડિયો જોઈએ તેનો કોઈ ખરાબી નથી લોકો કહેતા હોય છે કે તેમને વિડિયો ન બતાવવા જોઈએ તેમને આવું ન બતાવું જોઈએ પરંતુ તે એક નેચરલ પ્રોસેસ છે
જેથી તેઓ જુએ છે તો તેનો કોઈ વાંધો નથી પરંતુ તમારે એ જાણવાની સખત આદત છે અને રાખવી પણ પડશે કે શું તમારી જે છોકરી છે તે વીડિયો જોવાની તને આદત છે કે તે નેચલી જોઈ રહી હતી તમારે અત્યારે તેને કંઈ કહેવાની જરૂર નથી તમારે તેની પર શંકાઓ કરવાની પણ કંઈ જરૂર નથી તે નોર્મલી બધા લોકો કરે છે તે રીતે વિડિયો જોતી હશે
પરંતુ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમે તેને બે થી ત્રણ વખત એક બે મહિના આ વસ્તુ નોટિસ કરો ને ત્યારબાદ તમે આગળના પગલા ભરી શકો છો કારણ કે તમારે એ જોવાની જરૂર છે જો તમારી છોકરી એક દિવસની અંદર ત્રણ ત્રણ ચાર વખત આવું જોતી હોય અથવા તો દરરોજ જો આવું બધું જોતી હોય તો તેને આદત છે
અને તે સુધારવાની તને સખત જરૂર છે કારણ કે તે ખૂબ જ વધારે હતી કરે છે પરંતુ જો તેની આદત નથી અને તે અઠવાડિયાની અંદર એકાદ વાર બે વાર તેવી રીતે જુએ છે તો તેની અંદર કોઈ સમસ્યા નથી જેવી તમારી એની આદત ન કહી શકાય અને જો તેને આદત પડી છે તો ઘણા બધા રસ્તાઓ છે તેનાથી તમે તે સુધારી શકો છો.