પ્રશ્ન. જ્યારે હું શારીરિક સંબંધ બાંધવા માટે જાવ છે ત્યારે મને શ્વાસ ચડવા લાગે છે મારે શું કરવું?
તમે પૂછી રહ્યા છો કે તમારી સારી સંબંધ બાંધવા માટે જ્યારે જાવ છો ત્યારે તમારો શ્વાસ ચડવા લાગે છે તો તેની માટે તમે શું કરી શકો તો હું તમને કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સામાન્ય રીતે જો વાત કરીએ તો સારી સંબંધ બાંધવો છે તો તેની માટે તમારો શ્વાસ કેમ ચડે છે તે વસ્તુ તમારે જોવી જોઈએ
ઘણા બધા લોકો એવા હોય છે કે જેમનું વજન વધી ગયું હોય છે અથવા તો તેઓ જે હોય છે તે ચરબીના શિકાર થઈ ગયા હોય છે તેઓની અંદર ચરબી એટલી બધી થઈ ગયું છે કે જ્યારે તે બધી વસ્તુઓ કરવા માટે જતા હોય છે ત્યારે તેવા સમયની સાથે કઈ કરી શકતા હોતા નથી અને તેઓનો શ્વાસ ચડવા લાગતો હોય છે પહેલા તો તમારી વસ્તુ પણ વિચારવું પડશે
કે તમે જે સારી રીત સંબંધ માનવા માટે જાઓ છો અને મજા લેવા માટે જાવ છો તે માત્ર ને માત્ર મજા નથી પરંતુ તમારી માટે સામાન્ય રીતે એક પ્રકારે કહી શકાય કે કસરત પણ છે અને તે કસરત જ્યારે કોઈ પણ વજન વાળો વ્યક્તિ કરતો હોય છે
ત્યારે તેનો શ્વાસ ચડવો સ્વભાવિક છે એટલે તમારો શ્વાસો ચડી જતું હોય તો તમારે ધીમે ધીમે બધું કરવું જોઈએ અને તમારે તમારું વજન ઘટાડવાની કોશિશ કરવી જોઈએ અને તમારે એ પ્રયાસ કરવો જોઈએ કે તમારી ચરબી કેવી રીતે ઘટે તો તમે સરસ રીતે બધું કરી શકશો.
પ્રશ્ન. મારી ઉંમર ૨૭ વર્ષની છે અને ઘણી વાર રાત્રે મારા પ્રાઇવેટ પાર્ટ માંથી ચીકણું પ્રવાહી નીકળે છે હું શું કરું?
તમે પૂછી રહ્યા છો કે તમારી ઉંમર 27 વર્ષ નીચેના તમે ઘણીવાર રાત્રે તમારા પ્રાઇવેટ પાર્ટમાંથી ચીકણું પ્રવાહી નીકળી જાય છે તો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો અને તેની અંદર પણ તમે ઘણી બધી મજા લઈ શકો છો. હું તો તમને માત્ર માગું છું કે તમારી ઉંમર 27 વર્ષની હોય ત્યારે અમે ઘણી વખત રાત્રે આવું બધું થતું હોય છો
તેની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તેમ કે તમારે પહેલા તો એ જાણવું પડશે કે તમને આવું બધું શું કામ થાય છે પહેલા તો તમને હું એ વસ્તુ કે માંગુ છું કે તમને જ્યારે મજા લેવાની ઈચ્છા થતી હોય ત્યારે તો મને મજા લઇ લેવી જોઈએ અને તમને હાથની કરામત જે છે તે દેખાડી દેવી જોઈએ બીજી વસ્તુ છે કે તમારી ઉંમર 27 વર્ષની છે
અને તેનો મતલબ કે તમે યુવાની પણ છે તે પસાર કરવા જઈ રહ્યા છો અને યુવાની પણ તમારી હવે પાર થવાની છે જેના કારણે તમારું લગ્ન નહીં થયા હોય તો સામાન્ય રીતે આ વસ્તુ તમારે થતી હશે એટલે તમારે સામાન્ય રીતે હાથની કરામત લઈને મજા લઇ લેવી જોઈએ અને તમારે કેવી રીતે મજા લેવી તે બધું તમે ઇન્ટરનેટ ઉપર પણ જોઈ શકો છો અને તમને પણ ખ્યાલ હશે
એટલે રાત્રે આ વસ્તુ બીજી વસ્તુ એ પણ છે કે તમારે દરરોજ ખરાબ વિચાર ન કરવા જોઈએ અને બીજી વસ્તુ છે કે તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે તમારે મેડીટેશન કરવું જોઈએ અને સાથે યોગાસન પણ કરવા જોઈએ જેના કારણે તમારા જે નીચેના મસલ છે તે મજબૂત થાય અને સમગ્ર રીતે તમારે આ વસ્તુ ના થાય અને તમે સામાન્ય રીતે મજા લઇ શકો એવું મને લાગે છે.