પ્રશ્ન. મને મારી પત્ની બીજા કોઈ વ્યક્તિ સાથે પણ ચાલુ હોય તેવું લાગે છે હું શું કરું?
તમે પૂછી રહ્યા છો કે તમને કોઈ તમારી બીજી એટલે કે તમારી જે પત્ની છે તે બીજા કોઈ વ્યક્તિ સાથે ચાલુ હોય તો હું તમને લાગે છે અને તેની માટે તમે શું કરી શકો છો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો
તેમાં કોઈ પ્રકારે 200 તમારે કરવાની હોતી નથી પહેલી વસ્તુ છે કે તમે તમારી પત્ની સાથે બીજા કોઈ પત્ની એટલે કે બીજા કોઈ વ્યક્તિ સાથે ચાલુ છે તે હું તમને લાગે છે તો પહેલા તો તમને જે લાગે છે તેને તમારે વિશ્વાસ બદલવું પડે અને ત્યારબાદ તમે બીજી વસ્તુઓ કરી શકો છો બીજી વસ્તુ પણ છે કે તમારી પત્ની તમારી કોઈ બીજા વ્યક્તિ સાથે ચાલુ હોય તેવું તમને કેમ લાગી રહ્યું છે
તે પણ તમારે જવું પડે અને ત્યારબાદ તમારી પાસે પુરાવા ભેગા થઈ જાય છે ત્યારે તમારી પત્ની પાસે તમારે જવું જોઈએ અને ત્યારબાદ તમારે તેને જણાવજો કે તમને આવું કેમ કરી રહ્યા છો અને તમારી પત્ની કેમ તમારી સાથે આવું કરી રહી છે
તેને શું પ્રોબ્લેમ પડી રહી છે અને તે સમસ્યા તો તમારાથી દૂર થાય તો ઠીક છે તને કોઈ બીજા સાથે પ્રેમ થઈ ગયો હોય તો તમારે તેને ડાઈવર્સ આપી દેવો જોઈએ અને તમારી સાથે તેને કંઈ કરવા દેવું જોઈએ નહીં અને સામાન્ય રીતે તમારે તેનાથી દૂર થઈ જવું જોઈએ જેના કારણે તમને કોઈ પણ પ્રકારે સમસ્યા ના થાય અને તમે સરળતાથી તેનાથી બહાર નીકળી જવું અને કોઈ બીજી વ્યક્તિ સાથે તમે લગ્ન કરી શકો અને તમારું ખુશાલ જીવન જીવી શકો.
પ્રશ્ન. મને ખરાબ વિડિયો જોઈને હસ્ત મૈથુન કરવાની આદત પડી ગઈ છે હું શું કરું?
તમે પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમને ખરાબ વિડિયો જોઈને કરવાની આદત પડી ગઈ છે અને તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો.
પેલી’ વસ્તુ તો તમને ખરાબ વિડિયો જોઈને કરવાની આદત પડી છે ઘણા બધા લોકો એવા હોય છે કે સામાન્ય રીતે પડી જતી હોય છે પડવાના કારણે તેઓને ઘણી બધી સમસ્યા આગળ જતા જોવી પડતી હોય છે અને જેના કારણે તેઓની આદત ખૂબ જ મુશ્કેલીમાં તેઓને મૂકી દેતી હોય છે એટલે હું તો તમને માત્ર માગું છું કે ખરાબ વિડિયો જોઈને તમને આ બધું કરવાની આદત પડી ગઈ હોય
તો તેને તમારે મૂકી દેવી જોઈએ અને ત્યારબાદ તમારે ઘણી બધી વસ્તુઓ પર તરફ આગળ વધવું જોઈએ પરંતુ ઘણા બધા લોકો આગળ વધતા હોતા નથી અને સામાન્ય રીતે પોતાની આદતમાં પડી રહેતા હોય છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ તો તમારે ત્યાં સદંતર અત્યારે છોડી દેવી જોઈએ
કારણ કે તેના કારણે આગળ જતા તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે એટલે તે વસ્તુ તમારે જોવી જોઈએ અને ત્યારબાદ તેની ઉપર તમારે ધ્યાન આપવું છે. બીજી વસ્તુ પણ છે કે તમને ખરાબ વિડિયો જોવાની આદત પડી છે તો તેને તમે મૂકી દો અને સામાન્ય રીતે તમે પ્રેક્ટીકલ તરફ આગળ વધો અથવા તો તમે માત્ર થોડું કરો છો તેને ઓછું કરી દો જેના કારણે તમને કોઈ તકલીફ ના થાય.