મારી એક ફ્રેન્ડ છે જેની ઉંમર 21 વર્ષથી છે તે કોઈ દિવસ મારી સાથે શારીરિક સંબંધ બંધાવવા માનતી નથી તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?

GUJARAT

પ્રશ્ન. મારું નામ પ્રિન્સી છે હું 25 વર્ષની છું. મને મોટી ઉંમરના પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધવો ખૂબ જ ગમે છે અને જેનાથી મેં મારી સોસાયટીમાં રહેતા સાત થી આઠ પુરુષો સાથે સંબંધ બાંધી ચૂકી છે પરંતુ હજી મારી હવસ ઓછી થતી નથી અને હજી પણ મને ઈચ્છા થયા કરે છે તો તેમની માટે મારે શું કરવું?

જવાબ : પ્રિન્સી તમે જે રીતે વાત કરી રહ્યા છો તે એકદમ સામાન્ય વાત છે ઘણા બધા પુરુષો એવા હોય છે અને ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જેને એકથી વધારે પુરુષો સાથે સંબંધો બાંધવા ખૂબ જ ગમે છે.

પરંતુ જ્યારે આપણે એક સમાજની અંદર હોઈએ ત્યારે સાતથી આઠ પુરુષો સાથે સંબંધ બાંધવો તે અ કુદરતી વસ્તુ છે કારણ કે તેમાં માત્ર તમારી જિંદગી નહીં બગડે પરંતુ તે પુરુષોની પણ જિંદગી બગાડશે તમે કહી રહ્યા છો કે હવે તમારી ઓછી થતી નથી અને હજુ પણ તમને ઈચ્છા થયા કરે છે કે કોઈ નવા પુરુષ સાથે તમારે કરવું તો તમારે તમારો જીવવાની રીત બદલવાની જરૂર છે

કારણ કે અત્યારે તમારું મગજ જે છે ખરાબ થઈ ચૂક્યું છે દરેક વ્યક્તિને હવસ હોય છે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કોઈની સાથે કરવું હોય છે પરંતુ જીવનની અંદર તેઓ વધુમાં વધુ એક કે બે વ્યક્તિ કે ત્રણ વ્યક્તિ સાથે કરે છે પરંતુ એક તબક્કા બાત તો તે એક વ્યક્તિ સાથે સેટલ થઈ જ જાય છે

હવે તમારે જોવાનું છે કે તમે કેવી રીતે તમારી હવસને ઓછી કરી શકો છો તમે બીજા નવા કામમાં લાગો તમે નવરા ન બેસો સારી સારી પુસ્તકો વાંચો જેનાથી તમારું મન પણ સાફ રહે અને તમારી અવાજ પણ ઓછી થાય.

પ્રશ્ન . મારું નામ હિતેશ છે. હું 26 વર્ષનો છું. મારી સાથે મારી એક ફ્રેન્ડ છે જેની ઉંમર 21 વર્ષથી છે તે કોઈ દિવસ મારી સાથે શારીરિક સંબંધ બંધાવવા માનતી નથી તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ : હિતેશ તમે કહ્યું એ રીતે કે એ તમારી ફ્રેન્ડ છે અને તે તમારી સાથે સંબંધ બાંધવા માંગતી નથી તો તમારે પણ તેને ફોર્સ ન કરવો જોઈએ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી તમે કદાચ તેને મહિને મહિને ફોર્સ કરતા હશો કે ચલ મારી સાથે તું આવું કરે તેવું કર તો તમારે તેને ઠોકવાનું બંધ કરી દેવું જોઈએ અને તમારે માત્ર તેને પ્રેમ કરવો જોઈએ શારીરિક પ્રેમને માનસિક રીતે પ્રેમ કારણ કે જે વ્યક્તિ ખરેખર કોઈને પ્રેમ કરતો હોય છે તે વ્યક્તિ તેમની પાસેથી આવી કઈ આશા રાખતો હોતો નથી

કારણ કે ભવિષ્યમાં તો તેમને વસ્તુ મળવાની જ હોય છે પરંતુ જો તમને હજુ પણ એવી ઈચ્છા છે કે તમારે તેની સાથે બધું કરવું છે તો તમે તેની સાથે બેસીને એક વખત શાંતિથી પ્રેમથી વાત કરી શકો છો તમારી તેની પ્રત્યે શું ઈચ્છા છે અને તમારે તેની પ્રત્યે શું આશા છે

તે બધું તમે તેને જણાવી શકો છો. જ્યારે તમારી ફ્રેન્ડ તમને ના પાડે છે ત્યારે તમને કેવું ફીલ થાય છે તેનું પણ તમે જણાવી શકો છો અને ખાસ તે તમને શું કામ ના પાડી રહી છે તે પણ તમારે સમજવાનું છે અને તેની વચ્ચેનો કોઈ રસ્તો કાઢીને તમારે બંને સંબંધ બાંધવાના છે અને મજા લેવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *