મારા થનારા પતિ મને સમાગમમાં પૂરતો સંતોષ ના આપી શક્યા…શું હું આ લગ્ન તોડી નાખું….

GUJARAT

સવાલ- હું 34 વર્ષની પરિણીતા છું, મારે એક 28 વર્ષની કુંવારી બેન છે, હમણાં અમે મારા પિયરમાં રેહવા ગયા ત્યારે મારી બેન મારા પતિ સાથે બોવજ ક્લોઝ બેસેલી હતી, એકદમ અડી અડીને તો શું મારા બેન ને મારા પતિ સાથે અફેર હોઈ શકે???
(એક મહિલા, આણંદ)

જવાબ- ઘણીવાર આવી ચિંતાઓ થતી હોય છે પણ તમે ખુદ વિચારો કે તમે હાલ 34વર્ષના છો લગભગ તમારા 10 વર્ષથી લગ્ન થયા હોય તો એ વખતે તમારી બેન 18વર્ષની હશે, ઘણીવાર ઘરનું વ્યક્તિ છે એમ કરીને પણ નજીક બેઠેલા હોઈ અને ઘણીવાર આપણે આ બાબતનું ધ્યાન પણ રાખવું પડે

સવાલ- મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની આદત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?(એક પરિણીતા અમદાવાદ)

જવાબ- જો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

સવાલ- હું 24 વર્ષની યુવતી છું, મારા લગ્ન ડિસેમ્બરમાં થવાના છે, હું કોલેજ કાળ દરમિયાન મારા બોયફ્રેન્ડ જોડ કેટલીય વાર સમાગમ માણી ચુકી છું પણ મને પૂરતો સંતોષ ન મળી શક્યો,મારા થનાર પતિ સાથે પણ હમણાં મેં સમાગમ કર્યું લગ્ન પેહલા જ, પણ તેઓ પણ મને સંતોષ ન આપી શક્યા તો શું હું આખી જિંદગી તરસી જ રહીશ ? શુ મારે આ લગ્ન તોડી નાખવા જોઈએ ? કે લગ્નબાદ મને મારા પતિ પૂરતો સંતોષ આપી શકશે ?? (એક યુવતી,વડોદરા)

જવાબ- પેહલી એક વાત કે તમે લગ્ન પેહલા તમારા થનાર પતિ સાથે સમાગમ માણ્યો એ એક ખરાબ વાત કહી શકાય, બીજું પ્રથમવાર કોઈ સમાગમ કરે તો ક્યાંકને ક્યાંક મનમાં ડર રહેલો હોઈ છે જેથી તમને પૂરતો સંતોષ ન આપી શકે, અને તમે તમારા થનાર પતિ જોડ સમાગમ માણી લીધો અને હવે એજ કારણે શુ લગ્ન તોડી નાખવા યોગ્ય છે ખરા ???

Leave a Reply

Your email address will not be published.