મારે પેહલા બોયફ્રેન્ડ હતો,અને હું મારી વર્જિનિટી ફરીવાર પેહલા જેવી કરવા માંગુ છું હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારી ટીનેજર દીકરીએ હમણાં જ સેનિટરી પેડનો ઉપયોગ શરૂ કર્યો છે. પિરિયડ્સ દરમિયાન દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલાવવા જોઇએ? એક મહિલા (વડોદરા)

ઉત્તર : પિરિયડ્સ દરમ્યાન ઘણી મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરતી હોય છે. પિરિયડ્સ દરમ્યાન દરેક મહિલાનો બ્લીડિંગનો ફ્લો પણ અલગ હોય છે. જો પિરિયડ્સ દરમ્યાન સામાન્ય ફ્લો હોય તો દર 4 કલાકે પેડ બદલી લેવું જોઈએ.

જો હેવી ફ્લો હોય તો દર 2 કલાકે પેડ બદલવું જોઈએ. પિરિયડ્સ દરમિયાન કોટનના પેડનો ઉપયોગ કરવો. લાંબા સમય સુધી એક જ સેનિટરી પેડનો ઉપયોગ કરવાથી વજાઈનલ ઈન્ફેક્શન અને સ્કિન ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

સવાલ : હું ૨૩ વર્ષની છું. ભૂતકાળમાં મારો એક બોયફ્રેન્ડ હતો. મારા બોયફ્રેન્ડ સાથે નહિ પણ બીજા એક છોકરા સાથે મારા ટૂંક સમયમાં મેરેજ થવાના છે. ભૂતકાળમાં મારા બોયફ્રેન્ડ સાથે મારા સેકસ્યુઅલ સંબંધો હતા. એવી કોઈ રીત છે કે જેનાથી હું મારું હાયમેન રિસ્ટોર કરી શકું? મને નથી ખબર કે, મારા પહેલાંના સંબંધો વિશે ખબર પડવાથી મારા હસબન્ડનું કેવું રિએકશન રહેશે.

ઉકેલ : એવાં કેટલાક ગાયનેકોલોજિસ્ટ્સ છે કે જેઓ હાયમેન રિસ્ટોર કરવાની પ્રોસીજર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *