પ્રશ્ન. હું જ્યારે છોકરાઓને ચડ્ડો પહેરીને જોવ છું ત્યારે મારી ઇરછાઓ જાગી જાય છે મારે શું કરવું?
તમે કહો છો તે રીતે કે તમે જ્યારે છોકરાઓને ચડો પહેરીને જોઉં છું ત્યારે તમારી ઈચ્છાઓ જાગી જશે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો હું તમને જણાવવા માંગુ છું કે ઘણી બધી છોકરીઓ હોય છે કે તેમને ખૂબ જ ઈચ્છા વધુ કરવાની હોય છે
અને જ્યારે તેમની ઈચ્છા પૂરી થતી નથી. તેવા સમયની અંદર તેઓ આવું જોઈને પણ ઉત્તેજિત થઈ જતા હોય છે હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે તમને જો આવું થતું હોય અને તમે ઉત્તેજિત થઈ જતા હોય તો તમે કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ જગ્યા ઉપર જઈને પોતે તમારા હાથની કરામત દેખાડી શકો છો છોકરાઓને પણ કરી શકે એવું નથી છોકરીઓ પણ હસ્તમૈથુન કરતી હોય છે
તેમને ખૂબ જ મજા આવતી હોય છે એટલે હવે જે જ્યારે તમે છોકરાઓને ચાલુ કરીને જુઓ છો ત્યારે તમે આવું કામ કરી શકો છો અને તમારી ઈચ્છાઓ જાગી જતી હોય તો તમે આ ઈચ્છાઓ જે છે તેને આવી રીતે પૂરી પણ કરી શકો છો એટલે દર વખતે એવું જરૂરી નથી હોતો કે છોકરાઓ હોવા જોઈએ ઘણી વખત છોકરાઓ નથી હોતા
તો ઘણી બધી છોકરીઓ હોય છે તે ડિલ્ડોનો ઉપયોગ કરતી હોય છે તો તમારે પણ ઈચ્છા હોય તો જાગે જતી હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અને તમને પણ તેનામાં ખૂબ જ મજા આવશે તેની ગેરંટી છે.
પ્રશ્ન. મારે મારી પત્ની સાથે નવી પોઝિશન ટ્રાય કરવી છે પણ તે માનતી નથી મારે શું કરવું?
તમે કહો છો તે રીતે કે તમારી તમારી પત્ની સાથે નવી પોઝીશન ટ્રાય કરવી છે પણ તે માનતી નથી તો તમારે શું કરવું જોઈએ તો હું તો તમને માત્ર એટલું કહેવા માગું છું કે જો તમારી પત્ની નવી પોઝીશન માટેના માનતી હોય તો તમારે તેને મનાવીને પ્રેમથી તેને સમજાવવું જોઈએ કે આપણે હવે વર્ષોથી એક જ પોઝીશનમાં કરીએ છીએ
જેના કારણે હવે આપણને મજા નથી આવતી તો આપણે પોઝિશન ચેન્જ કરવી પડશે અને તેને તમારે એ પણ સાંત્વના આપવી જોઈએ કે જો આપણે પોઝિશન ચેન્જ કરશો તો પછી તને કોઈ પણ પ્રકારનો વધારે દુખાવો થવાનું નથી અને તને કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી એટલે તું એકદમ કહેશો તો તમારી પત્ની માની જશે અને તમને તે બધું કરવા જશે
અને નવી પોઝિશન કરી શકશો અને ઘણું બધી વસ્તુ બીજી કરી શકતો પણ તમારે આ બધી વસ્તુ એકદમ પ્રેમથી કરવી છે અને જો એવું થાય છે કે એ કદાચ તમને આવું કહેતા પણ જો ના પાડી દેશે તો તમારી સ્વીકાર કરી લેવું પડશે કે તેમને આ વસ્તુ ગમતી નથી અને જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ન ગમતું હોય ત્યારે તેને આપણે પરાણે પસંદ કરાવી શકાતા નથી જો તમારી પત્ની ટ્રાય કરવા માટે ના માનતી હોય તો પછી તેમાં તમે વધારે કરી શકતા નથી.