પ્રશ્ન. મારે લગ્ન પહેલા શરીર સુખનો અનુભવ કરવો હોય તો હું શું કરી શકું?
તમે કહો છો તે રીતે કે તમને લગ્ન પહેલાં શરીર સુખનો અનુભવ કરવો છે અને તેની માટે તમે શું કરી શકો છો ઘણા બધા પ્રકારની સ્ત્રીઓ અને પુરુષ હોય છે જેમના આ પ્રકારનો અનુભવ કરવો હોય છે
જેની અંદર તેઓએ લગ્ન પહેલાં બધો અનુભવ કરી લેવો હોય છે પરંતુ તેઓ તેમના પાર્ટનરને વાત કરી શકતા નથી અને તેઓ વિચાર કરતા હોય છે કે જો તે તેના પાટનાને વાત કરશે તો તેનો પાર્ટનર ખૂબ જ ખરાબ રીતે તેને ખરાબ નજર જોશે અને જેના કારણે તેઓ કહી શકતા નથી અને ત્યારે તેઓ એવો નિર્ણય કરતા હોય છે
કે આ બધી વસ્તુ મારે લગ્ન પહેલા કરવી છે તો હું પ્લેબોયનો સહારો લઈ શકું છું અને બધું કરી શકો બધું પરંતુ હકીકતમાં તમારે જો શરીર સુખનો અનુભવ કરવો હોય તો તમે ઘણું બધું કરી શકો તેમ છો પહેલા તો સૌપ્રથમ તમે વિડીયો જોઈ શકો છો જેની અંદર તમને ઘણું બધું જ્ઞાન મળે છે જો માત્ર નોલેજ માટે તમે આ બધું કરી રહ્યા હોય તો આ બધી વાત પરંતુ જો તમને હકીકતમાં ખૂબ જ ઈચ્છા છે અને તમારે જાણવું છે તો તમે પ્લે બોય અને ગર્લ પાસે પણ જઈ શકો છો.
પ્રશ્ન. મારું નામ પ્રિયા છે. અને મને વુમન ઓન ટોપ પોઝિશન માં કરવું ખૂબ જ ગમે છે પરંતુ મારો બોયફ્રેન્ડ મને હમેશા ના પડે છે એવું કેમ?
તમારું નામ જણાવવા બદલ ખુબ ખુબ આભાર પ્રિયા પહેલા તો તમે જણાવી રહ્યા છો કે વુમન ઓન પોઝિશનમાં તમને કરવું ખૂબ જ ગમે છે. પરંતુ તમારો બોયફ્રેન્ડ તમને હંમેશા ના પાડે છે એવું કેમ તો તમે જણાવવા માંગુ છું કે તમે જે પોઝીશન ની વાત કરી રહ્યા છો તેની અંદર સ્ત્રીઓ જેવી છે તે પુરુષને ડોમિનેટ કરતી હોય છે
જ્યારે તેઓ પુરુષની માથે બેસી જાય છે અને બધું કરવા લાગે છે ત્યારે પુરુષના હાથમાંથી કંટ્રોલ જતો રહેતો હોય છે અને જ્યારે કંટ્રોલ છે તેવા સમયની અંદર તેઓ કઈ કરી શકતા નથી અને સામેવાળું આપણું જે પાટણ હોય છે તે બધું કરતો હોય છે જેના કારણે ઘણા બધા પ્રકારે આપણને વિચારો આવતા હોય છે જેના કારણે
તમારા પાઠને તમને આ પોઝિશન કરવાની ના પાડતા હશે બની શકે કે આ પોઝિશન કરવા માટે તેવો સક્ષમ હોય એટલે કે તેઓનું શરીર ખૂબ જ પાતળું હોય અને તમારું શરીર ખૂબ જ જાડું હોય તો તેવા સમયની અંદર પણ આ પોઝિશન થઈ શકવાની નથી અને તમે જો કદાચ કહો પણ છો કે આ પોઝીશન કરવી છે તો તે પોઝિશનમાં તમને એટલી મજા આવવાની નથી જેની ખાસ કાળજી લેવી તમારે જરૂરી છે.