પ્રશ્ન. મારા નવા બોસ પ્રત્યે હું એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી મે મારી લાગીણી વ્યક્ત કરી દીધી હવે એમના વિના એક દિવસ પણ રહેવાતું નથી. શું કરૂં ??
તમે જણાવી રહ્યા છો કે તમારા નવા બોસ પ્રત્યે તમે એટલા બધા આકર્ષાઈ રહ્યા છો કે પહેલા ઈશારામાં તમે તમારી લાગણી વ્યક્ત કરી દીધી હતી અને હવે તમને એની વિના ચાલતું નથી તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું જાણવા માગું છું કે ઘણી બધી વખત આવું થતું હોય છે કે ઘણા બધા લોકો ઓફિસમાં કામ કરતા હોય છે
અને તેમના બોસ તેમને ખૂબ જ આકર્ષણ થઈ જતું હોય છે અને તેમના પરથી આકર્ષણ થવાને કારણે તેઓને કંઈ દેખાતું હોતું નથી અને તેમના ઈશારા થી લાગણી વ્યક્ત કરી દીધી ત્યારબાદ તમને પણ કોઈ દિવસ રહેવાતું નથી. તો આવા સમયની અંદર તમે તમારા બોસ સાથે બધું કરી શકો છો પરંતુ ધ્યાન તમારી રાખું છું કે
તમારા બોસ અપરણી તો છે કે કેમ અથવા તમારા લગ્ન તો નથી થયા અને તમે બંને જો કુંવારા હોય તો તમારા બોસ સાથે તો અમે બિન્દાસ તમારી લાગણી વ્યક્ત કરી શકો છો અને તમારા બોસ સાથે બધું કરી શકો છો પરંતુ જો તમે કુંવારા નથી અને ત્યારબાદ તમે બધું કરવા માંગો છો તો પછી એ તમને સમસ્યા આવી શકે છે જેનું સમાધાન માત્ર ને માત્ર ઘરેલુ સમાધાન હોવાથી તમે કરી શકો છો.
પ્રશ્ન. મારે બે છોકરાઓ સાથે અફેર હતું બીજાં બોયફ્રેન્ડે મને કહ્યું કે, મેં તો અંગત પળો માણવા જ પ્રેમ કર્યો છે બાકી મને લગ્નમાં રસ નથી હવે મારે શું કરવું જોઈએ??
તમારું બે છોકરાઓ સાથે હતું અને ત્યારબાદ બીજા બોયફ્રેન્ડ એ તમને કહ્યું કે તને તો મેં માત્રને માત્ર બધું કરવા માટે પ્રેમ કર્યો હતો બાકી મને લગ્નમાં કંઈ રસ નથી હવે તમારે શું કરવું જોઈએ
તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે આવું અને અવારનવાર બનતું હોય છે તમે જ્યારે કોઈને બોયફ્રેન્ડ બનાવો છો તો જેની સાથે તમે બધા શારીરિક સંબંધો બાંધ્યો છે તેઓને તમારે પૂછવું પડશે કે તેઓનો હેતુ શું છે અને તે તમારી સાથે શું કામ આવવા માંગે છે જો તે છોકરો સ્પષ્ટ હશે અને તમને કહે છે કે મારે કોઈ લગ્ન કરવાનો હેતુ નથી
પરંતુ મારે તો ખાલી સંબંધ બાંધવાનો હેતુ છે જેના માટે ઉતારી સાથે સંપર્કમાં આવેલો છે તો ત્યારબાદ તમને જો ના ગમતું હોય તો તમે તેનાથી દૂર થઈ શકો છો હવે તમે બે છોકરાઓ સાથે અફેર કરી લો અને બીજો તમને આવું કહે છે તો અમે બીજા સાથે જવાની કોઈ જરૂર નથી અને તેમને તમારી પાસે કંઈક કરાવવાની જરૂર પણ નથી
તમે તેમને માત્ર ને માત્ર છોડી દો અને હવે તમે તેને ના બોલાવો અને જે પહેલો છોકરો હતો જેને તમે ગમો છો અથવા તો જે તમને ગમે છે તેની સાથે તમે આગળ વધી શકો છો અને તમારી જિંદગી વસાવી શકો છો અને જિંદગી જીવી શકો છો.