મારા થનારા પતિનું ક્યાંક અફેર હોઈ એવું મને લાગે છે તો હું શું કરું, ટૂંક સમયમાં અમારા લગ્ન છે

social

સવાલ– મારા પાડોશમાં રહેતો વ્યક્તિને હમણાં કોરોના થયો આ દરમિયાન મેં એની ઘણી સેવા કરી.

તો મને થયું કે આ સારો માણસ છે અને મને ગમવા લાગ્યો, તે સારું કમાઈ છે, તે અપરિણીત છે અને તે તેના ઘરડા માં-બાપને ત્યાં એના ગામમાં મૂકીને અહીં સુરત એકલો રહે છેઃ, મારા ડિવોર્સ થઈ ગયા છે અને હું પણ તેનાથી 1 વર્ષ નાની છું તો શું મારે એને મારા મનની વાત કહી દેવી જોઈએ ??
એક મહિલા (સુરત)

જવાબ- જી ચોક્કસ હું તમને અભિનંદન આપું સૌથી પહેલા કે આ કપરાકાળમાં જ્યારે કોઈ સેવા નથી કરી રહ્યું ત્યારે તમે એક સારા પાડોશી હોવાના નાતે આ ફરજ બજાવી એ માટે તમને અભિનંદન,

બીજું કે તમે ખુદ કહ્યું કે તમે ડિવોર્સ લીધેલા છે અને તમારી ઉંમર સરખી છે તો એકવાર સારી રીતે વાત કરી જુઓ તો વાત પણ બની શકે તમારી, અને જો યોગ્ય હોઈ તો લગ્ન પણ આગળ જતાં થઈ શકે છે.

સવાલઃ હું 24 વર્ષની છું મારા મેરેજ ને હજુ 6 મહિના વાર છે પરંતુ મને મારા પતિનું ક્યાંક અફેર હોઈ એવું લાગે છે. કેમ કે હું એમને ગણી વાર ફોન કરું તો એમનો ફોન બિઝીને બીઝી આવતો હોય અને એમના જોડ હોઈ હું તો મને એમનો ફોન પણ અડવા ના દે, વોટ્સપ માં એમને પ્રાઇવસી લોક મારેલ છે, અમારી સગાઈ થઈ ગઈ તો પણ આજ સુધી એમને એમના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ માં આનો એક પણ ફોટો નથી મુક્યો, મને એવું થાય કે કોઈ હશે તો નહીં મુક્યો હોઈ ??

જવાબ- બની શકે કે તમે જે કહો છો તે હોઈ પણ શકે, ને ના પણ હોઇ શકે, ઘણીવાર એવું બનતું હોય કે લોકો જાહેર કરવામાં નથી માનતા, કેમ કે અત્યારે લોકો સગાઈ કરાવવા કરતા પણ લોકોની સગાઈ તૂટે એમાં ખુશ હોઈ તો ના પણ મૂકે..
બની શકે તો આ બાબતે તમે અને તમારા થનારા પતિદેવ બેસીને શાંતિ થી થોડી ટાઈમ કાઢીને ચર્ચા કરો તો તમને ખબર પડે.. આભાર

સવાલ: હું મારા ફરિયા માં રહેતી એક યુવતી જોડ છેલ્લા 1 વર્ષથી બોલતો હતો પણ હમણાં મેં એના જોડ બ્રેકપ કરી લીધું છે, પરંતુ તે મને હજુપણ પ્રેમ કરવાનું કહે છે, ખરેખર તે કોઈ બીજા વ્યક્તિ જોડ બોલતી હતી એટલે મેં એના જોડ બ્રેકપ કર્યું.

તો શું હવે એ મને ધમકી આપે છે હું શું કરું..

જવાબ- તમે એનાથી કેમ દૂર થયા એ તમે જણાવ્યું, જો એ વ્યક્તિ તમારા જોડ દગો કરે છે તો સ્વભાવિક કે તમે દૂર થયા તો સારું થયું.. હવે કાંઈ એમાં ચિંતા ના કરો.

Leave a Reply

Your email address will not be published.