મારા થનારા પતિ મને પૂછ્યા કરે છે કે તે સમાગમ કર્યું છે કે નહિ, કર્યું હોઈ તો તને મજા આવી હતી ??

GUJARAT

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સવાલ: હું 23 વર્ષની યુવતી છું અને મને પેહલા એક બોયફ્રેન્ડ હતો મેં એની જોડ કેટલીયવાર સમાગમ માણ્યું હતું હવે મારા લગ્ન નક્કી થઇ ગયા છે.અને મને મારા થનારા પતિ પૂછ્યા કરે છે કે શું તે કોઈ દિવસ સમાગમ કરેલું છે, અને તને અનુભવ છે કે સમાગમમાં કેટલી મજા આવે
એક યુવતી,

જવાબ: જો હાલના સમયમાં તમે ખોટું બોલીને પણ ચલાવી શકો છો કેમકે કોઈપણ વ્યક્તિની વર્જિનિટી તૂટવાના ઘણા બધા કારણ હોઈ છે અને કોઈ સાબિત નથી કરી શકતું પણ જો તમે આ લગ્ન તોડવા માંગતા હોઈ તો તમે કહી શકો છો કે હા મેં મજા લીધેલી છે શું તે લીધેલી છે ???

Leave a Reply

Your email address will not be published.